GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS:19-જનરલ નોલેજ ક્વિઝ

GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS
GENERAL KNOWLEDGE -DAILY GK QUIZ

GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS  DAILY GK – જનરલ નોલેજ ક્વિઝ

 • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS -DAILY GK  Quiz 

 • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
0%
0 votes, 0 avg
90

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 19

FOR ALL COMPETITIVE EXAM

આપની બેઝિક માહિતી નીચે ભરો. 

1 / 30

ગુજરાતી ગૃહિણીઓમાં પ્રચંડ લોચાહના મેળવનાર કોલમ ‘ઘર ઘરની જ્યોત' કોણ લખતું હતું?

 

2 / 30

વિશ્વની કુલ વસતિની ..... ટકા વસતિ ૨૦૦થી ૪૦૦ ઉ.અક્ષાંશ ની વચ્ચે વસે છે.

3 / 30

ગુજરાતી સાહિત્યમાં ભક્તિ યુગ તરીકે ઓળખાતો સમયગાળો કોનાથી શરૂ થાય છે?

 

4 / 30

"Geographia Genaralis" પુસ્તકના લેખક કોણ?

 

5 / 30

૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં?

 

6 / 30

ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં?

 

7 / 30

......... તદ્દન ઓછી વસતિ ગીચતા ધરાવતો ભૂમિખંડ છે.

 

8 / 30

નીચે પૈકીનો ક્યો વિસ્તાર દક્ષિણ એશિયાના ગીચ વસતિ ધરાવતા પ્રદેશોમાં સામેલ નથી?

 

9 / 30

ઉદયરાજ રચિત અને સંસ્કૃત માં લખાયેલું "રાજવિનોદ મહાકાવ્ય" એ ............નું જીવન ચરિત્ર છે.

10 / 30

જાન્યુઆરી ૧૯૯૦ થી માર્ચ-૧૯૯૦ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળનાર પારસી સજ્જન કોણ?

 

11 / 30

ભૂગોળના સંદર્ભમાં ‘સંશોધનયુગ’ એટલે ક્યો સમયગાળો?

 

12 / 30

. .............ને દસમો વેદ’ તરીકે ઓળખવામાં આવે છે.

 

13 / 30

શાળામાં ભણતા બાળકોને વીમાકવચ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે?

14 / 30

ગુજરાતના ક્યા સુલતાને પોતાને ખુદને સુલતાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલતાન, સમુદ્રના સુલતાન”ના બિરૂદ આપ્યા હતાં.

 

15 / 30

"અનુભવ અથવા પ્રયોગમૂલક" -આ શબ્દો માટે અંગ્રેજી શબ્દ આપો.

 

16 / 30

વિશ્વમાં હજુ પણ વપરાશમાં હોય તેવી સૌથી જૂની ભાષા - oldest living language કઈ છે?

 

17 / 30

2】૧૯૫૨ થી ૧૯૫૮ વચ્ચે ક્યા ગુજરાતી અમેરિકામાં ભારતના અમ્બેસેડર તરીકે હતાં?

 

18 / 30

ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં?

 

19 / 30

9】 માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે . સંભવવાદ (Possibilism) શબ્દ નો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો?

 

20 / 30

વિશ્વની વસતિનો......... ટકા ભાગ સમુદ્રથી ૫૦૦ મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે.

21 / 30

સાહિત્ય રચનામાં ‘કોશિયો સમજી શકે તેવી સાદી ભાષા'નો આગ્રહ કોને રાખ્યો હતો?

 

22 / 30

ગુજરાતી ભાષાના પ્રથમ રાસ 'ભરતેશ્વર બાહુબલિરાસ'ના સર્જકનું નામ આપો.

 

23 / 30

સંસ્કૃત આદિ મૂળ ભાષામાંથી અન્ય ભાષામાં ફેરફાર થઈને આવેલા કે અપભ્રંશ થઈને આવેલા શબ્દ (જેમકે હસ્ત-હાથ, અર્ધ-અડધું, કર્પૂર-કપૂર)ને શું કહેવામાં આવે છે?

 

24 / 30

લુણી નદી ક્યાં સમાઈ જાય છે?

 

25 / 30

વિશ્વની કુલ વસતિના ...... ટકા વસતિ ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર ..... ટકા વસતિ દક્ષિણ ગોળાર્ધમાં વસે છે.

 

26 / 30

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી?

 

27 / 30

ગુજરાતનું સૌપ્રથમ નેચર અજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે?

 

28 / 30

૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો.

 

29 / 30

મહમૂદ બેગડાનો શાસનકાળ જણાવો.

 

30 / 30

એક મતાનુસાર વિશ્વની કુલ વસતિની લગભગ 90 ટકા વસતિ જમીન વિસ્તારના માત્ર....... હિસ્સામાં વસે છે.

 

Your score is

The average score is 36%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો.
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.