GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ April 17, 2021April 17, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE QUIZ DAILY GK Table of Contents Toggle GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપની બેઝિક માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 69 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 18 FOR ALL COMPETITVE EXAMS. આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી? ઉમાશંકર જોષી ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર 2 / 25 "એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે? મરીઝ રઇશ મનીઆર મુકુલ ચોક્સી ભગવતીકુમાર શર્મા 3 / 25 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? સ્વામી આનંદ પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર હ. દવે સુખલાલજી 4 / 25 દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે. સ્વિમિંગ ભાલા ફેંક ગોળા ફેંક ગૅસ 5 / 25 ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં? ખબરદાર અરદેશર ફરામજી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ રતનજી દેસાઈ ભગવતીકુમાર શર્મા 6 / 25 "રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે? રમેશ પારેખ શુન્ય પાલનપુરી ગની દહીંવાલા મનોજ ખંડેરિયા 7 / 25 ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે? મહી અલકનંદા કાવેરી નર્મદા 8 / 25 “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો. સ્નેહરશ્મિ રમેશ પારેખ મનોજ ખંડેરિયા મુકુલ ચોક્સી 9 / 25 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર પંડિત ઓમકારનાથ ઠાકુર આદિત્યરામ વ્યાસ મહારાણા જયવંતસિંહજી 10 / 25 ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક 11 / 25 નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે? શૂન્ય પાલનપુરી આદિલ મન્સી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા 12 / 25 સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ? બાસ્કેટ બૉલ ફૂટબૉલ ફિલ્ડ હોકી સ્વિમિંગ 13 / 25 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું? સરદાર પટેલ મહાત્મા ગાંધી રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી 14 / 25 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? અવિનાશ વ્યાસ દિલીપ ધોળકિયા આસિત દેસાઈ ગૌરાંગ વ્યાસ 15 / 25 વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? સહજાનંદ સ્વામી ભગત પિપાજી સવા ભગત ભોજા ભગત 16 / 25 સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ? ગોળા ફેંક ઊંચો કૂદકો લાંબો કૂદકો વેઇટલિફ્ટિંગ 17 / 25 કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે? સાબરકાંઠા મહીસાગર. પાટણ બનાસકાંઠા 18 / 25 નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટિયા સુખલાલજી 19 / 25 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રામનારાયણ વિ. પાઠક રસિકલાલ પરીખ રમણલાલ વસંતલાલ દેસાઈ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ 20 / 25 ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે. મગજ અને શ્વશન તંત્ર ટાઇફોઇડ અને મેલેરિયા ટ્યુબરક્યુલોસિસ અને HIV કિડની અને લિવર 21 / 25 ‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે? અખો શામળ હેમચંદ્રાચાર્ય દયારામ વીરપુરના ભક્ત 22 / 25 નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી મણિશંકર રત્નજી ભટ્ટ 23 / 25 નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા? રમણભાઈ નીલકંઠ બળવંતરાય ક. ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ આનંદશંકર ધ્રુવ 24 / 25 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી મહેંદી નવાઝ જંગ શ્રી કે. કે. વિશ્વનાથનું શ્રી નિત્યાનંદ કાનૂનગો ડૉ. શ્રીમન્નારાયણ 25 / 25 નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે. વડોદરા પુણે લુધિયાણા કોલકાતા Your score is The average score is 46% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join whats app Group Join Telegram Channel Click here for More Quiz Share on: " target="_blank" rel="nofollow">