GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ

GENERAL KNOWLEDGE QUIZ DAILY GK
GENERAL KNOWLEDGE QUIZ DAILY GK

GENERAL KNOWLEDGE QUIZ  DAILY GK – જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK  Quiz 

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
0%
0 votes, 0 avg
69

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 18

FOR ALL COMPETITVE EXAMS.

આપની બેઝિક માહિતી નીચે ભરો. 

1 / 25

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું?

 

2 / 25

નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા?

 

3 / 25

નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે?

 

4 / 25

નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે.

5 / 25

ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે?

6 / 25

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી?

 

7 / 25

‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં?

8 / 25

દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે.

 

9 / 25

"રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે?

 

10 / 25

‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે?

 

11 / 25

વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા?

 

12 / 25

નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે?

 

13 / 25

૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો.

 

14 / 25

સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ?

 

15 / 25

“ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો.

 

16 / 25

ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં?

 

17 / 25

૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં?

 

18 / 25

નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે.

 

19 / 25

ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં?

 

20 / 25

"એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે?

 

21 / 25

ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે.

22 / 25

સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ?

23 / 25

કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે?

 

24 / 25

ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે?

 

25 / 25

મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી?

 

Your score is

The average score is 46%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
જોડાઓ અમારી સાથે

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.