GK QUIZ ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 78 જનરલ નોલેજ ક્વિઝ

GK QUIZ ONLINE
GENERAL KNOWLEDGE-78

GK QUIZ ONLINE જનરલ નોલેજ ક્વિઝ 

  • GK QUIZ ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUIZ ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK QUIZ ONLINE

0%
4 votes, 2 avg
82

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 78

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 27

દાંડી કૂચના પ્રારંભની સવારે કોણે “શુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નાહીં” ગાઈને પ્રાર્થના કરાવી હતી?

 

2 / 27

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી પ્રવૃત્તિ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે?

 

3 / 27

તાજેતરમાં ઉદ્યોગ વિભાગ દ્વારા MSME સેક્ટરને સરળતાથી નાણા મળે તે હેતુંથી કઈ બેંક સાથે MoU કરવામાં આવ્યા?

 

4 / 27

વિવિધ પ્રાણીઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે?

 

5 / 27

વર્ષ ૨૦૨૦-૨૧માં રજૂ થયેલા ગુજરાતના બજેટનું કદ કેટલુ છે?

 

6 / 27

તાજેતરમાં રાજ્યના યુવક-સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા વસંતોત્સવ કયા શહેરમાં યોજાયો હતો?

 

7 / 27

વિશ્વ રેડિયો દિવસ કચારે મનાવવામાં આવે છે?

 

8 / 27

ઐતિહાસિક દાંડી કૂચનો પ્રારંભ કઈ તારીખથી હતો?

 

9 / 27

કંપોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષમાં ગુજરાત કેટલામાં ક્રમે છે?

 

10 / 27

અમેરિકાના રાષ્ટ્રપતિએ કચા સ્ટેડિયમમાં લોકોને સંબોધન કર્યુ હતુ?

 

11 / 27

વાંસદા રાષ્ટ્રીય ઉધાન કચા જિલ્લામાં છે?

 

12 / 27

દાંડી કૂચના પ્રથમ દિવસે કયાં રાત્રી મુકામ હતો?

 

13 / 27

ફેબ્રુઆરી,૨૦૨૦માં સ્થાળાંતર કરતા પ્રજાતિઓ (CMS)ની કેટલામી કોન્ફરન્સ ઓફ પાર્ટિઝ(COP) યોજાઈ હતી?

 

14 / 27

દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિ. ક્યાં સ્થાપવામાં આવશે?

 

15 / 27

તાજેતરમાં સ્થાળાંતર કરતા પ્રજાતિઓ(CMS)ની કોન્ફરન્સ ઓફ પાર્ટિઝ(COP) કાં યોજાઈ હતી?

 

16 / 27

કયા વૈજ્ઞાનિકની યાદમા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે?

 

17 / 27

ફેબ્રુઆરી,૨૦૨૦માં સ્થાળાંતર કરતા પ્રજાતિઓ (CMS)ની કેટલામી કોન્ફરન્સ ઓફ પાર્ટિઝ(COP) યોજાઈ હતી?

 

18 / 27

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં રાજ્યની કઈ જાતિની ગાયોના સંરક્ષણ માટે રૂ.૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે?

 

19 / 27

CMS COP-13નું મેસ્કોટ શુ હતું?

20 / 27

પૂર્ણા અભ્યારણ્ય ક્યાં આવેલું છે?

21 / 27

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની કઈ સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જાહેરાત કરાઈ?

 

22 / 27

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

 

23 / 27

માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે?

 

24 / 27

દાંડી કુચના પ્રારંભ સમયે કેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા?

 

25 / 27

ફેબ્રુઆરી, ૨૦૨૦માં નાણામંત્રી તરીકે પટેલે કેટલામું બજેટ રજૂ કર્યું?

 

26 / 27

અમેરિકાના રાષ્ટ્રપતિને સત્કારવા ક્યો કાર્યક્રમ યોજાયો હતો?

 

27 / 27

નેશનલ ડિફેન્સ-ડે ક્યારે મનાવવામાં આવે છે?

 

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.