GK Daily: GENERAL KNOWLEDGE QUIZ : 33-જનરલ નોલેજ ક્વિઝ-

gk daily
GENERAL KNOWLEDGE-33

GK DAILY TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • GK DAILY TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GK DAILY TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TEST

0%
0 votes, 0 avg
26

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 33

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

કઝાખસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે ?

 

2 / 25

સિંધુ નદીની સૌથી મોટી ઉપનદી- Tributary............….. છે.

 

3 / 25

પંડિત રવિશંકર નો સંબંધ .........વાદ્ય સાથે છે.

 

4 / 25

કઈ સંસ્થાને વર્ષ ૨૦૧૯ કવિશ્રી દુલા ભાયા કાગ એવોર્ડ એનાયત ચર્ચા છે ?

 

5 / 25

'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ક્યો દિવસ ઉજવાય છે?

 

6 / 25

૧૦૮ એમ્બ્યુલન્સ ચલાવવાવાળા ભારતના પ્રથમ મહિલા એમ.વીરાલક્ષ્મી કયા રાજ્યના વતની છે?

 

7 / 25

કોલેરુ સરોવર કયા રાજ્યમાં છે?

 

8 / 25

સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તાં હમારા'ના લેખક કોણ?

 

9 / 25

વિશ્વમાં હેપ્પીનેસ માપવાનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

 

10 / 25

‘અ પૅશન ફૉર ડાન્સ’ના લેખક કોણ?

 

11 / 25

કયાં બે રાજ્યો વચ્ચે દેશની પ્રથમ કિશાન રેલ ની શરૂઆત કરવામાં આવી છે.

 

12 / 25

એન્ટિ મિસાઈલ સિસ્ટમ વિકસાવનાર વિશ્વના ચાર દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી?

 

13 / 25

પ્રખ્યાત સંગીતકાર અમજદ અલી ખાનનો સંબંધ............. વાદ્ય સાથે છે.

14 / 25

ટી.બી.નું પુરું નામ શું છે ?

 

15 / 25

ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યા બાદ સૌપ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ...........નિયુક્તિ થઈ.

 

16 / 25

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે.

 

17 / 25

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા વર્ષ ૨૦૧૯માં Fostering Effective Energy Transition Index અનુસાર ભારતનો ક્રમ કેટલામો છે.?

 

18 / 25

રાજ્ય સરકાર માટે રાજ્ય મહિલા આયોગની રચના કરવી ......... છે.

 

19 / 25

હિંદ સ્વરાજ ઇન્ડિયન હોમ ફુલના લેખક કોણ છે?

20 / 25

) ICMR દ્વારા પ્રસિદ્ધ થયેલાં ‘Gandhi and Health@ 150'નામના વિશેષાંકનું કોના દ્વારા વિમોચન થયું હતું?

 

21 / 25

ગણિતનાં એબેલ પુરસ્કાર જીતનાર વિશ્વના પ્રથમ મહિલાનું નામ શું છે ?

 

22 / 25

‘સર્જતરાયની સુષુપ્તિ' કૃતિ કોની છે?

23 / 25

દર વર્ષે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

 

24 / 25

ગુજરાત સરકારે “વ્હાલી દિકરી યોજના........વર્ષમાં શરૂ કરો.

 

25 / 25

‘ઇરમા’ - IRMAનું મુખ્ય મથક ક્યા આવેલું છે?

 

Your score is

The average score is 41%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.