GK Daily: GENERAL KNOWLEDGE QUIZ : 33-જનરલ નોલેજ ક્વિઝ- May 2, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-33 Table of Contents Toggle GK DAILY TEST- જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK DAILY TEST- જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TEST 0% 0 votes, 0 avg 26 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 33 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 હિંદ સ્વરાજ ઇન્ડિયન હોમ ફુલના લેખક કોણ છે? ગોપાલ કૃષ્ણ ગોખલે. મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેર 2 / 25 કયાં બે રાજ્યો વચ્ચે દેશની પ્રથમ કિશાન રેલ ની શરૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર-બિહાર મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ પંજાબ- બિહાર મહારાષ્ટ્ર-ગુજરાત 3 / 25 ૧૦૮ એમ્બ્યુલન્સ ચલાવવાવાળા ભારતના પ્રથમ મહિલા એમ.વીરાલક્ષ્મી કયા રાજ્યના વતની છે? તમિલનાડુ રાજસ્થાન ગુજરાત કેરળ 4 / 25 ગણિતનાં એબેલ પુરસ્કાર જીતનાર વિશ્વના પ્રથમ મહિલાનું નામ શું છે ? આ પૈકી એક પણ નહીં સુશ્રી કેરન ઉહલેનબેક શકુંતલા દેવી સુશ્રી લોરન ઉહલેનબેક 5 / 25 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે. ૮ સપ્ટેમ્બર ૮ માર્ચ ૮ જુલાઈ ૮ ઓગસ્ટ 6 / 25 ‘અ પૅશન ફૉર ડાન્સ’ના લેખક કોણ? સોનલ માનસિંહ રુક્ષ્મણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ, રેણુકા ખાંડેકર મુદિની લાખ્યિા 7 / 25 સિંધુ નદીની સૌથી મોટી ઉપનદી- Tributary............….. છે. સતલજ ઝિલમ ચેનાબ રાવી 8 / 25 ‘સર્જતરાયની સુષુપ્તિ' કૃતિ કોની છે? કવિ નર્મદ નાન્હાલાલ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા 9 / 25 ) ICMR દ્વારા પ્રસિદ્ધ થયેલાં ‘Gandhi and Health@ 150'નામના વિશેષાંકનું કોના દ્વારા વિમોચન થયું હતું? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી દલાઈ લામા શ્રી અરૂણ જેટલી 10 / 25 ટી.બી.નું પુરું નામ શું છે ? ટ્યુબર લોસિસ ટ્યુબરક્યુલોસિસ ટિમર ક્યુલોસિસ ટ્યુબર ફ્યુલોસિક 11 / 25 એન્ટિ મિસાઈલ સિસ્ટમ વિકસાવનાર વિશ્વના ચાર દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? ભારત જાપાન રશિયા ચીન 12 / 25 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ક્યો દિવસ ઉજવાય છે? ૨૫ માર્ચ ૨૪ માર્ચ ૨૬ માર્ચ ૨૭ માર્ચ 13 / 25 પંડિત રવિશંકર નો સંબંધ .........વાદ્ય સાથે છે. વાંસળી શહેનાઈ સારંગી સિતાર 14 / 25 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા વર્ષ ૨૦૧૯માં Fostering Effective Energy Transition Index અનુસાર ભારતનો ક્રમ કેટલામો છે.? ૭૮ ૬૦ ૭૬ ૭૦ 15 / 25 સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તાં હમારા'ના લેખક કોણ? બંકિમચંદ્ર ચટોપાધ્યાય જયદેવ રવિન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઇકબાલ 16 / 25 વિશ્વમાં હેપ્પીનેસ માપવાનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ભારત ડેનમાર્ક ફિનલેન્ડ ભૂતાન 17 / 25 પ્રખ્યાત સંગીતકાર અમજદ અલી ખાનનો સંબંધ............. વાદ્ય સાથે છે. વીણા સરોદ વાયોલિન સિતાર 18 / 25 ‘ઇરમા’ - IRMAનું મુખ્ય મથક ક્યા આવેલું છે? ગાંધીનગર આણંદ સુરત અમદાવાદ 19 / 25 ગુજરાત સરકારે “વ્હાલી દિકરી યોજના........વર્ષમાં શરૂ કરો. ૨૦૧૮ ૨૦૨૦ ૨૦૧૯ ૨૦૧૭ 20 / 25 કઈ સંસ્થાને વર્ષ ૨૦૧૯ કવિશ્રી દુલા ભાયા કાગ એવોર્ડ એનાયત ચર્ચા છે ? આકાશવાણી કેન્દ્ર સુરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આકાશવાણી કેન્દ્ર અમદાવાદ આકાશવાણી કેન્દ્ર રાજકોટ 21 / 25 કઝાખસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે ? જોર્માલ અકમોલા નૂર-સુલ્તાન નઝરબાયેવ 22 / 25 ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યા બાદ સૌપ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ...........નિયુક્તિ થઈ. જે. એમ. વ્યાસ એમ. એસ. રાવ આ પૈકી કોઇ નહીં છત્રપાલસિંહ જાડેજા 23 / 25 દર વર્ષે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? ૨૪ ફેબ્રુઆરી ૨૨ જૂન ૨૪ એપ્રિલ ૨૪ માર્ચ 24 / 25 રાજ્ય સરકાર માટે રાજ્ય મહિલા આયોગની રચના કરવી ......... છે. ફરજિયાત હિતાવહ કેન્દ્રની મંજૂરીને આધિન મરજિયાત 25 / 25 કોલેરુ સરોવર કયા રાજ્યમાં છે? રાજસ્થાન આન્ધ્ર પ્રદેશ તમિલનાડુ જમ્મુ-કાશ્મીર Your score is The average score is 41% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">