GK GENERALKNOWLEDGE TEST: GENERAL KNOWLEDGE QUIZ : 34-જનરલ નોલેજ ક્વિઝ-

GK GENERALKNOWLEDGE TEST
GENERAL KNOWLEDGE-34A

GK GENERALKNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • GK GENERALKNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GK GENERALKNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GK GENERALKNOWLEDGE TEST

0%
1 votes, 1 avg
33

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 34

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

DISHA પોર્ટલ કોના માટે વિકસાવ્યું છે?

 

2 / 25

પ્રશ્નકાળ બાદના તરતના સમય ૧૨:૦૦ કલાકને શું કહેવાય?

 

3 / 25

નીચે પૈકીની કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી?

 

4 / 25

ઇસરોની યાત્રા ૧૯૬૨માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)થી શરૂ થઈ. કેન્દ્રના ક્યા વિભાગે INCOSPARનું ગઠન કર્યું?

 

5 / 25

“INS Vela” એ શું છે?

 

6 / 25

માં પ્રાચીન બૌદ્ધ ધરોહરો ધરાવતું સ્થળ દેવની મોરી___________ નદીના કિનારે છે.

 

7 / 25

નેશનલ વોટર રિસોર્સિસ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે?

 

8 / 25

નીચેના પૈકીની કઈ પર્વતમાળા માત્ર એક જ રાજ્યમાં પ્રસરેલી છે?

 

9 / 25

ગુજરાતની રચના સમયે ક્યા કવિએ “ગુજરાત સ્તવનો” - કાવ્યરચના ગુજરાતને સમર્પિત કરી હતી?

 

10 / 25

બર્ન સંમેલન (Berne Summit)____________ લગતું છે.

 

11 / 25

નીચે પૈકીનો ક્યો સેટેલાઇટ ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો સૌપ્રથમ સેટેલાઇટ છે?

 

12 / 25

“નહાવા શેવા” એશુ છે?

 

13 / 25

ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીએ પાણીમાં યુરેનિયમની માત્રા માપવા કયું સાધન વિકસાવ્યું છે. ?

 

14 / 25

નીચે પૈકીનું ક્યું બાયોફ્યુઅલ “વૂડ આલ્કોહોલ” તરીકે પણ ઓળખાય છે?

15 / 25

નીચે પૈકીના ક્યા દેશનો સાગરતટ સૌથી લાંબો છે?

 

16 / 25

ભારતમાં SEZ એટલે.... ?

 

17 / 25

વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટ અગાઉ ક્યા નામે ઓળખાતું હતું?

 

18 / 25

નીચે પૈકીની કઈ અર્ધ-ન્યાયિક સંસ્થા નથી?

 

19 / 25

ઇસરોનો ઉપગ્રહ RISAT-2B ક્યા ક્ષેત્રોમાં ઉપયોગી

 

20 / 25

) કનૈયાલાલ મુન્શીએ બંધારણના ને ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકના જન્માક્ષરની ઉપમા આપી હતી.

 

21 / 25

....... ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.

 

22 / 25

કઈ સમિતિમાં માત્ર લોકસભાના સદસ્યો હોય છે?

23 / 25

ડિજિટલ ચૂકવણી પદ્ધતિઓમાં UPI એટલે -

 

24 / 25

ભ્રમણકક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ ક્યો છે?

 

25 / 25

નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ નીચેના પૈકીનો આ દેશ હતો.

 

Your score is

The average score is 43%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.