GK DAILY QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 73 જનરલ નોલેજ ક્વિઝ

GK DAILY QUIZ
GENERAL KNOWLEDGE-73

GK DAILY QUIZ જનરલ નોલેજ ક્વિઝ 

  • GK DAILY QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK DAILY QUIZ

0%
2 votes, 4 avg
97

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 73

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ઉત્તરાખંડના પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

 

2 / 25

૧૯૯૬માં ભારતમાં કુલ કેટલી વ્યકિત પ્રધાનમંત્રી રહી ચુકી હતી ?

 

3 / 25

રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે ?

 

4 / 25

અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

 

5 / 25

ટાઈગર વુડસ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

 

6 / 25

નોટીકલ માઈલ’’ તે કિલોમીટરથી.........છે

7 / 25

નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ મુનશીએ લખી નથી ?

 

8 / 25

વિશ્વ ટપાલ દિવસ કયારે મનાવવામાં આવે છે

 

9 / 25

ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

 

10 / 25

‘ગુડ ફ્રાઈડે’ શું છે ?

11 / 25

ન્યૂ બેન્ક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ વિલિનીકરણ કઇ સાલમાં થયું ?

 

12 / 25

નીચેનામાંથી ભારતનો કયો ખેલાડી સૌ પ્રથમ બિલિયર્ડમાં વિશ્વચેમ્પિયન બનેલ છે?

 

13 / 25

નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે આ કહેલું : “Half Naked Seditions Fakir"?

 

14 / 25

જવાહરલાલ નહેરુ એવોડ ર્નીચેનામાંથી શેના માટે આપવામાં આવે છે ?

 

15 / 25

ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ?

 

16 / 25

કયા રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહત્તમ છે?

 

17 / 25

‘‘ઈરાવદી’’ કયા દેશની મુખ્ય નદી છે ?

 

18 / 25

ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ ?

 

19 / 25

એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ?

 

20 / 25

ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું માપ આપે છે?

 

21 / 25

નીચેનામાંથી કયા ગ્રહ ઉપર સૌથી વધુ તાપમાન રહેતું હશે ?

 

22 / 25

કહો જોઇએ અવાજ ક્યાં ન પ્રસરે ?

 

23 / 25

સૌ પ્રથમ ભારતીય જે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમ્યા હતાં ?

 

24 / 25

‘‘મોહન બાગાન'' નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

 

25 / 25

બંધારણ સભાની રચના શેના અંતર્ગત કરવામાં આવી હતી ?

 

Your score is

The average score is 52%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.