GUJARATI DAILY GK : GENERAL KNOWLEDGE QUIZ : 72 જનરલ નોલેજ ક્વિઝ June 11, 2021June 11, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-72 Table of Contents GUJARATI DAILY GK જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGUJARATI DAILY GKઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GUJARATI DAILY GK જનરલ નોલેજ ક્વિઝ GUJARATI DAILY GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI DAILY GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI DAILY GK 0% 6 votes, 4.3 avg 82 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 72 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 આયોજન પંચની રચના કયારે થઈ ? 15-3-1949 15-3-1950 10-3-1948 5-4-1960 2 / 25 ૧૯૮૪માં ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસ સાથે સંબંધિત હતી ? કલોરીન મિથાઈલ આઈસોસાયનેટ મિથેન કાર્બન ડાયોકસાઈડ 3 / 25 કેટલામા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો ? ૧૨મો ૪૧મો ૪૨મો ૭૨મો 4 / 25 ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે? સુરત ભુજ અંજાર પાટણ 5 / 25 નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ? ગુરૂ મંગળ શુક્ર શનિ 6 / 25 ગુજરાતમાં પંચાયતી રાજ કયારે શરૂ થયું ? ૨૬મી જાન્યુ, ૧૯૬૧ ૧લી એપ્રિલ, ૧૯૬૩ ૧લી મે, ૧૯૬૩ ૧લી મે, ૧૯૬૦ 7 / 25 પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ? અંતર પ્રકાશની તીવ્રતાનો સમય દળ 8 / 25 ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તીની કબર કયાં આવેલી જયપુર જોધપુર અજમેર સુરત 9 / 25 બંગાળના ભાગલા કયારે રદ કરવામાં આવ્યા હતા? ૧૯૦૯ ૧૯૧૧ ૧૯૦૫ ૧૯૦૭ 10 / 25 ‘‘સેતાનીક વર્સીસ'' ના લેખક કોણ છે? વિજય તેન્ડુલકર વિક્રમ શેઠ ખુશવંતસિંહ સલમાન રશ્દી 11 / 25 એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ? સ્ટેટ બેન્ક રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર 12 / 25 કેટલામા બંધારણીય સુધારા દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા ૨૧ થી ઘટાડીને ૧૮ કરવામાં આવી? ૫૧ ૭૧ ૬૧ ૬૨ 13 / 25 આપણા શરીરનો મૂળભૂત એકમ કયો? કોષ લોહી મજ્જા કેશવાહીની 14 / 25 ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતા કોને ગણવામાં આવે છે? કે. કસ્તુરીરંજન કોઈ નહીં. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આર. ચિદમ્બરમ્ 15 / 25 સાબરમતી આશ્રમમાં ‘‘હૃદય કુંજ’’નું શું મહત્વ હતું ? પ્રાર્થના સભા હોલ રેંટિયો કાંતવાનું સ્થળ ગાંધીજીનું સભા સ્થળ ગાંધીજીનું નિવાસ સ્થાન 16 / 25 (૧) કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ? ૧૮૯૨ ૧૮૯૮ ૧૮૯૪ ૧૮૯૩ 17 / 25 રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે ? સોનાની ખાણ કોલસાની ખાણ અબરખ ચાંદીની ખાણ 18 / 25 પુષ્કર નામનું સરોવર કયાં આવેલું છે ? પંજાબ જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન ઉત્તર પ્રદેશ 19 / 25 ૮ માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ? રાષ્ટ્રીય વિજ્ઞાન દિન વિશ્વ સ્વાસ્થ્ય દિન વિશ્વ પર્યાવરણ દિન આંતરરાષ્ટ્રીય મહિલાદિન 20 / 25 લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ? ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ 21 / 25 ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે ? કેસરી સફેદ કાળું વાદળી 22 / 25 નીચેનામાંથી કયા ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા હતા? અરવિંદ ઘોષ વીર સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે સુબ્રમણ્યમ ભારતી 23 / 25 ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે? રોજન ડેસીબલ હર્ટસ ઓંગસ્ટ્રોમ 24 / 25 ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે? સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત 25 / 25 મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ? ડેપ્યુટી મેયર સચિવ કમિશનર મેયર Your score is The average score is 56% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">