GK DAILY QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 73 જનરલ નોલેજ ક્વિઝ June 12, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-73 Table of Contents Toggle GK DAILY QUIZ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK DAILY QUIZઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK DAILY QUIZ જનરલ નોલેજ ક્વિઝ GK DAILY QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK DAILY QUIZ 0% 2 votes, 4 avg 97 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 73 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 કહો જોઇએ અવાજ ક્યાં ન પ્રસરે ? પાણીમાં શૂન્યાવકાશમાં હવામાં તાંબાના તારમાં 2 / 25 વિશ્વ ટપાલ દિવસ કયારે મનાવવામાં આવે છે સપ્ટેમ્બર, ૫ નવેમ્બર, ૯ જુન, પ ઓકટોબ૨, ૯ 3 / 25 નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે આ કહેલું : “Half Naked Seditions Fakir"? લેનીન માઉન્ટ બેટન ચર્ચીલ હિટલર 4 / 25 નીચેનામાંથી ભારતનો કયો ખેલાડી સૌ પ્રથમ બિલિયર્ડમાં વિશ્વચેમ્પિયન બનેલ છે? સાઈની વિલ્સન ગીત શેઠી વિલ્સન જોન અમૃતા સાહિ 5 / 25 ‘ગુડ ફ્રાઈડે’ શું છે ? ઈસુનો જ્ઞાનદિન ઈસુનો પુનઃજન્મ ઈસુનો મૃત્યુદિન ઈસુનો જન્મદિન 6 / 25 જવાહરલાલ નહેરુ એવોડ ર્નીચેનામાંથી શેના માટે આપવામાં આવે છે ? શોધ રમતગમત વિજ્ઞાન સંશોધન આંતરરાષ્ટ્રીય સમજણ 7 / 25 ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ? અતિ વિશિષ્ટ સેવા મેડલ પરમવીર ચક્ર શહીદ રત્ન ભારત રત્ન 8 / 25 એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ? રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર 9 / 25 ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ? નાણા સચિવ રિઝર્વ બેન્કના ડે. ગવર્નરની રિઝર્વ બેન્કના ગવર્નરની નાણામંત્રી 10 / 25 નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ મુનશીએ લખી નથી ? સરસ્વતીચંદ્ર સ્વપ્નદૃષ્ટા રાજધીરાજા ગુજરાત નો નાથ 11 / 25 ‘‘મોહન બાગાન'' નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલી છે ? હોકી ફુટબોલ સ્કેટીંગ ક્રિકેટ 12 / 25 ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું માપ આપે છે? આમાંનો એકપણ નહીં બીજો નિયમ પ્રથમ નિયમ ત્રીજો નિયમ 13 / 25 ઉત્તરાખંડના પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એસ.એસ.બરનાલા શ્રી સુરજભાણ શ્રી પ્રભાતકુમાર દિનેશનંદન સહાય 14 / 25 ‘‘ઈરાવદી’’ કયા દેશની મુખ્ય નદી છે ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર 15 / 25 ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ ? જમશેદપુર મુરાદાબાદ ભીલાઈ બેલાપુર 16 / 25 નોટીકલ માઈલ’’ તે કિલોમીટરથી.........છે વધુ સરખું જ. ઓછું નકકી ન થઈ શકે 17 / 25 સૌ પ્રથમ ભારતીય જે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમ્યા હતાં ? દુલિપસિંહજી દિપક પટેલ નાસીર હુસેન રણજીતસિંહજી 18 / 25 અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ 19 / 25 કયા રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહત્તમ છે? વાદળી નારંગી જાંબલી રાતો 20 / 25 ન્યૂ બેન્ક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ વિલિનીકરણ કઇ સાલમાં થયું ? ૧૯૯૭ ૧૯૯૫ ૧૯૯૯ ૧૯૯૩ 21 / 25 નીચેનામાંથી કયા ગ્રહ ઉપર સૌથી વધુ તાપમાન રહેતું હશે ? મંગળ પૃથ્વી શનિ બુધ 22 / 25 ૧૯૯૬માં ભારતમાં કુલ કેટલી વ્યકિત પ્રધાનમંત્રી રહી ચુકી હતી ? ચાર બે ત્રણ એક 23 / 25 ટાઈગર વુડસ કઈ રમત સાથે સંકળાયેલ છે ? બોકસીંગ ટેનીસ ટેબલ ટેનીસ ગોલ્ફ 24 / 25 બંધારણ સભાની રચના શેના અંતર્ગત કરવામાં આવી હતી ? નહેરુ રિપોર્ટ ઓગસ્ટ ઓફર કેબિનેટ મિશન વેવલ યોજના 25 / 25 રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે ? અબરખ ચાંદીની ખાણ કોલસાની ખાણ સોનાની ખાણ Your score is The average score is 52% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">