GK FOR ALL EXAMS : GENERAL KNOWLEDGE QUIZ : 70 જનરલ નોલેજ ક્વિઝ

GK FOR ALL EXAMS
GENERAL KNOWLEDGE-70

GK FOR ALL EXAMS જનરલ નોલેજ ક્વિઝ 

  • GK FOR ALL EXAMS  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK FOR ALL EXAMS  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK FOR ALL EXAMS

0%
2 votes, 5 avg
101

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 70

FOR ALL COMPETITIVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

સાલારજંગ મ્યુઝિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ?

 

2 / 25

બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો ?

 

3 / 25

દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ કયું ?

 

4 / 25

ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ શું હતું ?

 

5 / 25

હઠીસિંગનું જિનાલય કયા શિલ્પકારે રચ્યું હતું ?

 

6 / 25

આવર્ત કોષ્ટક મુજબ નીચે આપેલા તત્ત્વોમાંથી સહુથી હલકું કર્યું ?

 

7 / 25

પહેલાં નાણા આયોગના અધ્યક્ષ કોણ હતા ?

 

8 / 25

ક્ષ-કિરણોના શોધક.....

 

9 / 25

કુસુમ વિલાસ પેલેસ કયા શહેરમાં છે ?

 

10 / 25

રાષ્ટ્રપતિ દ્વારા કઈ જાતિની બે (૨) વ્યક્તિની નિમણૂંક લોકસભામાં કરી શકાય ?

 

11 / 25

કોઈપણ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે રાજીનામાથી ખાલી પડેલ જગાનો કાર્યભાર કોણ સંભાળે છે ?

 

12 / 25

ક્ષ-કિરણોના શોધક.....

 

13 / 25

ગુજરાતમાં સુવર્ણ જયંતીની ઉજવણી, ૧લી મે, ૨૦૧૦નો કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો ?

 

14 / 25

કાઝી રંગા - રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિધ્ધ છે ?

15 / 25

ડાયનેમાઈટના શોધક.......

 

16 / 25

કનૈયાલાલ મુનશીએ કઈ વિધાસંસ્થા સ્થાપી હતી ?

 

17 / 25

જનસંખ્યાની ગીચતાનો અર્થ શું થાય છે ?

18 / 25

આર્યભટ્ટ શું હતા ?

 

19 / 25

વરાળ એન્જીનના શોધક કોણ હતા ?

 

20 / 25

‘જોગનો ધોધ’’ કયા રાજ્યમાં છે ?

 

21 / 25

રાજા ટોડરમલ અકબરના દરબારમાં કયુ ખાતું સંભાળતા?

 

22 / 25

નડાલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે ?

 

23 / 25

કોકિલ કંઠી ગાયિકાનું બીરૂદ નીચેનામાંથી કોને ફાળે જાય છે?

 

24 / 25

ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો તે સ્થળનું નામ....

25 / 25

કઈ સાલમાં ગાંધીજીએ અમદાવાદના મીલ કામદારોના પગાર વધારા માટે મીલ માલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી ?

 

Your score is

The average score is 59%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.