GK ONLINE QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 71 જનરલ નોલેજ ક્વિઝ June 10, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-71 Table of Contents Toggle GK ONLINE QUIZ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK ONLINE QUIZઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK ONLINE QUIZ જનરલ નોલેજ ક્વિઝ GK ONLINE QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK ONLINE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK ONLINE QUIZ 0% 2 votes, 5 avg 82 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 71 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 આપણા દેશમાં ‘‘સહા ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ’’ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? મુંબઈ દિલ્હી ચેન્નાઈ કલકત્તા 2 / 25 કોની મૃત્યુતિથિએ રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે ? ઇંદિરા ગાંધી નેહરુ રાજીવ ગાંધી ગાંધીજી 3 / 25 આઝાદ હિંદ ફોજનું વડું મથક ક્યાં આવેલું હતું ? સિંગાપોર કાઠમંડુ રંગુન દિલ્હી 4 / 25 ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે ? ૩ માસ ૧ વર્ષ ૬ માસ ૯ માસ 5 / 25 ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશાવ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી ? ૧૮૬૦ ૧૮૫૪ ૧૮૭૫ ૧૮૫૦ 6 / 25 કોને ભારતીય બંધારણનું હાર્દ (હૃદય) ગણવામાં આવે છે ? રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો સર્વોચ્ચ અદાલત લોકસભા આમુખ 7 / 25 ભૌગોલિક દૃષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વતો કયા છે ? વિંધ્યાચલ આમાંનું કોઈ નહિ નીલગીરી અરવલ્લી 8 / 25 ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માસિક કયું છે ? પરબ અખંડ આનંદ ડાંડિયો આમાંથી એકપણ નહિ. 9 / 25 અંગ્રેજોએ સુરત ખાતે કઈ સાલમાં કોઠી સ્થાપી ? ૧૬૧૮ ૧૬૧૩ ૧૬૦૮ ૧૬૦૦ 10 / 25 કઈ સાલમાં ગાંધીજીએ અમદાવાદના મીલ કામદારોના પગાર વધારા માટે મીલ માલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી ? ૧૯૧૮ ૧૯૧૬ ૧૯૨૨ ૧૯૨૦ 11 / 25 સ્પીકર દ્વારા માન્ય થયેલા સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્ત્વનો ગણી શકાય ? તારાંકિત અતારાંકિત ટૂંકી મુદતના પ્રશ્નો પૂરક 12 / 25 ખાપરા અને કોડિયાના પ્રખ્યાત ભોંયરા(ગુફા) કયા શહેરમાં જોવા મળે છે? તારંગા પાવાગઢ પોરબંદર જૂનાગઢ 13 / 25 સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ ? સં૨ક્ષણમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 14 / 25 વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા ? શેખ હિંસના વાજેદ ઈન્દિરા ગાંધી ચંદ્રિકા કુમારતુંગે સિરિમાઓ ભંડાર નાયકે 15 / 25 વિશ્વ એઈડસ દિવસ કયા દિવસે મનાવાય છે ? ૩૦ નવેમ્બર ૧૦ ડીસેમ્બર ૭ સપ્ટેમ્બર ૧ ડિસેમ્બર 16 / 25 ન્યાયિક સમીક્ષાનો વિચાર બંધારણીય સભાએ કયા દેશના સંવિધાનમાંથી લીધો છે ? ફ્રાન્સ સ્વીડન યુ. કે. યુ.એસ.એ. 17 / 25 પ્રખ્યાત તળાવ ‘‘ફતેહ સાગર’’ ક્યાં આવેલું છે ? ગુજરાત હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન 18 / 25 સોલંકીવંશનો છેલ્લો રાજા કોણ હતો ? સિદ્ધરાજ જયસિંહ વીરધવલ ત્રિભુવન પાળ ભીમદેવ બીજો 19 / 25 બજેટની પહેલાં આર્થિક સમીક્ષા કયાં પ્રસ્તુત કરવામાં આવે છે ? નાણામંત્રીની સામે રાષ્ટ્રપતિની સામે લોકસભામાં રાજ્યસભામાં 20 / 25 નીચેનામાંથી કયું બીલ પ્રથમ રાજસભામાં દાખલ કરી શકાતું નથી ? રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેનું બીલ આમાંથી કોઈ નહિ. નાણાકીય બીલ રાજ્યને કેન્દ્રને લગતા હક્કોનું બીલ 21 / 25 નીચેનામાંથી કયા રાજ્યને પાકિસ્તાન સાથે સરહદ નથી ? રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ ગુજરાત 22 / 25 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ? પાટણ ગોઝારીયા અમદાવાદ મહેસાણા 23 / 25 સુરખાબ પક્ષી અભયારણ્ય નીચેનામાંથી કયા જીલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા કચ્છ અમરેલી પંચમહાલ 24 / 25 નિરદ સી ચૌધરી, કે જેઓ ૧૦૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેઓ શું હતા ? ચિત્રકાર સંગીતકાર નવલકથાકાર એથ્લેટ 25 / 25 ખંભાતની કઈ ખાધ વસ્તુ વખણાય છે ? જલેબી સુતરફેણી અને હલવો ઘારી દેવડાં Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">
Good