GK FOR COMPETITIVE EXAMS : GENERAL KNOWLEDGE QUIZ : 69 જનરલ નોલેજ ક્વિઝ

GK FOR COMPETITVE EXAMS
GENERAL KNOWLEDGE-69

GK FOR COMPETITIVE EXAMS જનરલ નોલેજ ક્વિઝ 

  • GK FOR COMPETITIVE EXAMS  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK FOR COMPETITIVE EXAMS  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK FOR COMPETITIVE EXAMS

0%
4 votes, 5 avg
112

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 69

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 30

નીચેનામાંથી કોનુ ઉપનામ ‘‘ફયુરર’’ હતું ?

 

2 / 30

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા)ને સોગંદ કોણ લેવડાવે છે ?

 

3 / 30

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે ?

 

4 / 30

કપાસ માટે જાણીતો ‘‘કાનમ પ્રદેશ’’ એ ગુજરાતના કયા જીલ્લામાં આવેલો છે ?

5 / 30

કુલુની ખીણો કયા રાજ્યમાં આવેલી છે ?

 

6 / 30

લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોનો (favour) ટેકો જોઈએ ?

 

7 / 30

દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?

8 / 30

ભારતના તિરંગામાં વચ્ચે આવેલા ધર્મચક્ર કયા રંગનો હોય છે ?

 

9 / 30

નીચેનામાંથી પ્રાચીન સમયની કઈ વિધાપીઠ ગુજરાતમાં પણ હતી ?

 

10 / 30

દમના રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?

 

11 / 30

ભીલ સેવા મંડળની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી ?

 

12 / 30

નીચેનામાંથી કયા સ્થાનમાં
‘‘ભારત છોડો આંદોલન’’ની શરૂઆત કર્યા બાદ મહાત્મા ગાંધીજીને નજરકેદમાં રાખ્યા હતા ?

 

13 / 30

‘‘દાંડીકૂચ’’ - એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ?

 

14 / 30

હિન્દુ ધર્મમાં ભગવાનના કેટલા અવતારો છે ?

 

15 / 30

સાહિત્ય અને કલા ક્ષેત્રે અપાતો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' કઈ સંસ્થા પ્રદાન કરે છે ?

 

16 / 30

નીચેનામાંથી કયુ રાજ્ય ચારે બાજુ જમીનથી ઘેરાયેલુ છે ?

 

17 / 30

તાજેતરમાં ચર્ચામાં રહેલ જી- 7 જૂથમાં સાતમા સભ્ય તરીકે કયા દેશોનો સમાવેશ થયો હતો ?

 

18 / 30

‘‘ટોડ રોક’’ કયાં આવેલો છે ?

 

19 / 30

‘‘આગમ’’ - ગ્રંથ એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

 

20 / 30

વિશ્વ ‘અન્ન સુરક્ષા દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે.

 

21 / 30

કંબોડિયામાં આવેલું અંગકોરવાટનું મંદિર કયા દેવતાનું છે ?

 

22 / 30

કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું ?

23 / 30

‘‘પિંગ પોંગ’’ કઈ રમતનું બીજું નામ છે ?

 

24 / 30

નીચેનામાંથી કઈ રચના કાલિદાસની નથી ?

 

25 / 30

ચેર્નોબિલ દુર્ઘટના સાથે કયું રાષ્ટ્ર સંકળાયેલું છે ?

 

26 / 30

ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગ્રામ....…

 

27 / 30

‘‘સત્ય મેવ જયતે ’’ કયા ઉપનિષદમાંથી લીધેલ છે ?

 

28 / 30

ફ્રાંસની ક્રાંતિ કયા રાજાના સમયમાં થઈ હતી ?

 

 

29 / 30

સુપર સોનિક શબ્દ કોના માટે વપરાય છે?

 

30 / 30

ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલકથા કઈ

 

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.