GK GYAN : GENERAL KNOWLEDGE QUIZ : 68 જનરલ નોલેજ ક્વિઝ June 7, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-68 GK GYAN જનરલ નોલેજ ક્વિઝ GK GYAN GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK GYAN ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK GYAN GENERAL KNOWLEDGE TEST 0% 2 votes, 5 avg 79 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 68 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ખુદીરામ બોઝને કયા અંગ્રેજ અધિકારીની નિષ્ફળ હત્યાના પ્રયાસમાં ફાંસી આપવામાં આવી હતી ? મિન્ટો કિંગ્સ ફોર્ડ જનરલ ડાયર સાન્ડર્સ 2 / 25 આપણા રાષ્ટ્રગીતમાં ઉલ્લેખાયેલ બે ભારતીય નદીઓ કઈ છે ? ગંગા, તાપી સતલજ, નર્મદા યમુના, ગંગા નર્મદા, બ્રહ્મપુત્રા 3 / 25 શારાપોવા કઈ રમતની વિશ્વવિખ્યાત ખેલાડી છે? સ્વીમીંગ હોકી બાસ્કેટ બોલ ટેનિસ 4 / 25 કયો મુગલરાજા ૧૩ વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠો હતો ? અકબર હુમાયુ જહાંગીર શાહજહાં 5 / 25 બુકર પ્રાઈઝ મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ? રોમિલા થાપર આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ અરૂધતી રોય 6 / 25 ચંદ્રગુપ્ત મૌર્યે કયા વિશ્વવિધાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું ? રાંચી તક્ષશિલા વલ્લભી નાલંદા 7 / 25 તાશ્કેદ કરાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો 1966 1968 1964 1962 8 / 25 ચીપકો આંદોલન કોની સાથે સંબંધિત છે ? ભષ્ટ્રાચાર વિરોધી મહિલા ઉત્થાન અનુસૂચિત જન જાતિ વિકાસ વન સંરક્ષણ 9 / 25 પરમાણુંમાંના કયા કણો ધન વીજભાર ધરાવે છે ? ઈલેકટ્રોન ન્યૂટ્રોન આમાનું કોઈ નહિ પ્રોટોન 10 / 25 ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ કયાં આપ્યો હતો? વારાણસી કપિલ વસ્તુ સારનાથ બોધિગયા 11 / 25 ત્રિપિટક કયા ધર્મનું પુસ્તક છે ? જૈન પારસી બૌદ્ધ હિન્દુ 12 / 25 ભારતે કયા વર્ષોમાં વન-ડે ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો છે ? ૧૯૮૩, ૨૦૧૧ ૧૯૭૫, ૨૦૧૧ ૧૯૯૯, ૨૦૧૧ ૧૯૮૩, ૧૯૮૭ 13 / 25 અમેરિકામાં ‘‘ગદર પાર્ટી'' ની સ્થાપના કોણે કરી હતી? બિપિનચંદ્ર પાલ ગુરુ અર્જુનદેવ શ્યામજીકૃષ્ણ વર્મા લાલા હરદયાળ 14 / 25 રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? મુખ્યમંત્રી સ્પીકર રાજ્યપાલ રાષ્ટ્રપતિ 15 / 25 કોમ્પ્યૂટરમાં આઠ બિટ્સ (Bits) શું બનાવે છે ? ૪ બાઈટ ૧ બાઈટ ૨ બાઈટ ૧૦ બાઈટ 16 / 25 ભારતમાં પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા સંજાણ વેરાવળ સુરત મુંબઈ 17 / 25 ગુજરાતની પ્રથમ કોલેજ નીચેનામાંથી કઈ ? એચ. એલ. કોર્મસ કોલેજ બી. ડી. આર્ટસ કોલેજ ગુજરાત કોલેજ શામળદાસ કોલેજ 18 / 25 પરમાણુ ક્રમાંક : 1 હોય, તેવું તત્વ નીચેનામાંથી કયું ? હાઈડ્રોજન થોરિયમ નાઈટ્રોજન હિલિયમ 19 / 25 ઉત્તર ગુજરાત (હેમચંદ્રાચાર્ય) યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ ? સ્વ. શ્રી કે.કા. શાસ્ત્રી શ્રી એસ.આર.ભટ્ટ શ્રી કુલીન ચંદ્ર યાજ્ઞિક શ્રી હરિસિદ્ધભાઈ દિવેટીયા 20 / 25 જીલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે ? આમાનું કોઈ નહિ. કલેકટર જીલ્લા પંચાયતના પ્રમુખ જીલ્લા વિકાસ અધિકારી 21 / 25 શક સંવતનો પ્રથમ માસ કયો છે ? પોષ વૈશાખ ફાગણ ચૈત્ર 22 / 25 ગાયત્રી મંત્ર નીચેનામાંથી કોની ઉપાસનાનો મંત્ર છે ? શનિ સૂર્ય ચંદ્ર અગ્નિ 23 / 25 દક્ષિણ ભારતનું શીવાકાશી શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? સુતરાઉ કાપડ ફટાકડા કોમ્પ્યૂટર સોફટવેર એન્જિનીયરીંગ 24 / 25 કયો રાજા “પ્રિન્સ ઓફ બિલ્ડર્સ''છે ? અકબર હુમાયુ જહાંગીર શાહજહાં 25 / 25 ભારતનું નાગરિકત્વ કયા પ્રકારનું છે ? એકલ નાગરિકત્વ એકપણ નહિં દ્વિ નાગરિકત્વ બન્ને પ્રકારના Your score is The average score is 53% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: