GK UPDATE : GENERAL KNOWLEDGE QUIZ : 35 જનરલ નોલેજ ક્વિઝ-

gk update
GENERAL KNOWLEDGE-35

GK UPDATE GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • GK UPDATE GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GK UPDATE GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GK UPDATE GENERAL KNOWLEDGE TEST

0%
2 votes, 1 avg
54

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 35

FOR COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

રેડ ફોર્ટ ટ્રાયલ્સ (Indian National Army Trials) તરીકે જાણીતા મુકદ્દમામાં આ મહાનુભાવે વકીલ તરીકે કાર્ય કર્યું હતું?

 

2 / 25

કુચીપુડી નૃત્ય સાથે રાજ્ય સંબંધિત છે.

 

3 / 25

........માં શિકાગો ખાતે યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક સંબોધન કર્યું હતું.

 

4 / 25

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ક્યા બળવાના સંદર્ભમાં ‘આનંદમઠ'ની રચના કરી હતી?

 

5 / 25

બાબરે ..........માં ખેલાયેલા પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવ્યો હતો.

 

6 / 25

રાજ્યના તમામ ઘરોને કઇ યોજના હેઠળ પ્રદાન કરવાની સરકારની યોજના છે? શુદ્ધ

 

7 / 25

......નો સંબંધ બનાસકાંઠાના વાવ તાલુકા સાથે છે.

 

8 / 25

નીચે પૈકીની કઈ નદી બંગાળની ખાડીને મળતી નથી?

 

9 / 25

જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મુખ્ય શેરહોલ્ડર......... હોય છે.

 

10 / 25

અમદાવાદની સુપ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમયમાં નિર્માણ થઈ હતી?

 

11 / 25

અમદાવાદમાં સ્વ. વિનોદ કિનારીવાળા અને સ્વ. ઉમાકાંત કડિયા કઇ લડતમાં શહીદ થયા હતાં?

12 / 25

........એ “દાંડિયો’ નામનું પખવાડિક શરૂ કર્યું.

13 / 25

ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચે પૈકીના સ્થળેથી મળી આવ્યા નથી?

 

14 / 25

નીચે પૈકીના ક્યા રાજવીએ ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કરાવ્યું હતું?

 

15 / 25

વિખ્યાત ‘પલ્લીનો મેળો' ક્યાં જિલ્લામાં ભરાય છે?

 

16 / 25

સલ્તનત યુગ દરમિયાન ગુજરાતનું આ બંદર ખુબ જ સમૃદ્ધ બન્યું હતું.

 

17 / 25

પ્રસિદ્ધ ટાલાકોના ફોલ ક્યા રાજ્યમાં આવેલો છે?

 

18 / 25

બુંદલા ફોલ ક્યા રાજ્યમાં આવેલો છે?

 

19 / 25

નીચે પૈકીના ક્યા રાજવીએ ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કરાવ્યું હતું?

 

20 / 25

ગુજરાતમાં દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?

21 / 25

UPSCની તાલીમ માટેનું “પ્રજ્ઞાપીઠ” તાલિમ કેન્દ્ર ગુજરાતની કઇ યુનિવર્સિટીમાં શરૂ થયું?

 

22 / 25

દેશનો સૌપ્રથમ જીરીયાટ્રીક વોર્ડ.........…ની સિવિલ હોસ્પિટલે શરૂ કર્યો.

 

23 / 25

મહાત્મા ગાંધીજી દ્વારા ગુજરાત વિધાપીઠની સ્થાપના_________ વર્ષમાં કરવામાં આવી હતી.

 

24 / 25

વડાપ્રધાનશ્રીના જન્મદિને ______________શહેરને ૨૪ કલાક પીવાનું પાણી આપવાની યોજનાનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.

 

25 / 25

જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કોણે નાઇટહૂડના ખિતાબનો ત્યાગ કર્યો હતો?

 

Your score is

The average score is 45%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.