GK GUJARATI : GENERAL KNOWLEDGE QUIZ : 75 જનરલ નોલેજ ક્વિઝ

GK GUJARATI
GENERAL KNOWLEDGE-75

GK GUJARATI જનરલ નોલેજ ક્વિઝ 

  • GK GUJARATI GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK GUJARATIY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK GUJARATI

0%
5 votes, 4.2 avg
91

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 75

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતાં ?

 

2 / 25

પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

 

3 / 25

ગુજરાતના સૌથી પહેલા મહિલા સ્નાતક કોણ હતાં?

 

4 / 25

ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પ્રાપ્ત થયું છે ?

 

5 / 25

ધરાસણાનો જંગ કઈ બાબત માટે હતો ?

6 / 25

‘સૌંદર્યની નદી નર્મદા' પુસ્તકના લેખક કોણ છે?

 

7 / 25

ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટીનું નામ શું ?

 

8 / 25

આનંદીબાઈ જોષી ભારતના પ્રથમ ડોક્ટર તરીકે જાણીતી છે તેઓ કયા રાજ્યના વતની હતા?

 

9 / 25

ગુજરાતનાં કયા સ્થળને સાધુઓનું પીયર કહે છે ?

 

10 / 25

કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો નથી ?

 

11 / 25

ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે સૌથી નાનો જિલ્લો કયો છે?

 

12 / 25

શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે સ્થળ કયા નામે ઓળખાય છે ?

 

13 / 25

ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સ્ટુડિયો ક્યાં આવેલો છે ?

 

14 / 25

આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

 

15 / 25

મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીનું નામ આપો?

 

16 / 25

ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝન સેન્ટર ક્યાં શરૂ થયું હતું ?

 

17 / 25

ગુજરાતનું કયું નગર સુદામાપુરી તરીકે ઓળખાતું હતું ?

 

18 / 25

પારસીઓના સ્મશાનને શું કહેવાય છે ?

 

19 / 25

અમદાવાદનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું ?

 

20 / 25

સુરત જિલ્લાના જાણીતા સાહિત્યકાર કોણ છે ?

 

21 / 25

કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે ?

 

22 / 25

ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા હાઉસ કયા ગુજરાતી સ્થાપ્યો છે?

 

23 / 25

સિંધુ સંસ્કૃતિ સમયે ગુજરાતનું કયું બંદર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું હતું ?

 

24 / 25

વિશ્વના કેટલા ટકા બાસમતી ચોખાનું ઉત્પાદન માત્ર ભારતમાં જ થાય છે?

 

25 / 25

ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓમાં સૌથી વધુ બંદર ધરાવતા જિલ્લો કયો ?

 

Your score is

The average score is 41%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.