GK QUIZ IN GUJARATI : GENERAL KNOWLEDGE QUIZ : 76 જનરલ નોલેજ ક્વિઝ

GK QUIZ IN GUJARATI
GENERAL KNOWLEDGE-76

GK QUIZ IN GUJARATI જનરલ નોલેજ ક્વિઝ 

  • GK QUIZ IN GUJARATI GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUIZ IN GUJARATI ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK QUIZ IN GUJARATI

0%
10 votes, 2.3 avg
135

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 76

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ગુજરાતી ભાષામાં અનુવાદ માટે કોને સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ એનાયત થયો?

 

2 / 25

દાંડી કૂચના બીજા દિવસે કયા ગામે બહેનોએ ‘શુકન જોઈને સંચરો’નું ગીત ગાઈને વધાવ્યા હતા.?

 

3 / 25

માધવપુરના મેળાનો પ્રારંભ ક્યારે થાય છે?

 

4 / 25

ઐતિહાસિક દાંડી કૂચયાત્રા કઈ તારીખે પૂર્ણ થઈ હતી?

 

5 / 25

કયા ગુજરાતી પુસ્તકના હિન્દીમાં અનુવાદ બદલ સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ કોને એનાયત થયો?

 

6 / 25

હિન્દી ભાષામાં અનુવાદ માટે કોને સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ એનાયત થયો?

 

7 / 25

વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

8 / 25

સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ અંતર્ગત ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પુસ્તકનું નામ શું છે?

 

9 / 25

પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં છે

 

10 / 25

મધમાખી પાલનને શું કહેવામાં આવે છે.

 

11 / 25

વિશ્વ વન્યપ્રાણી દિવસ-૨૦૨૦ની થીમ શું હતી?

12 / 25

શેતુરના રેશમના કીડાના ઉછેરને શું કહેવામાં આવે છે?

 

13 / 25

ગાગા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં છે.

 

14 / 25

પાટણની પ્રભુતા નવલકથાના લેખક કોણ છે ?

 

15 / 25

દાંડી કૂચના ત્રીજા દિવસે કયા રાત્રિ મુકામ હતો?

 

16 / 25

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ-૨૦૨૦ની થીમ શું હતી?

 

17 / 25

૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની કેટલામી જન્મ જયંતી ઉજવાઈ?

 

18 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કેટલા જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ ?

19 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે.

 

20 / 25

દાંડી કૂચ દરમિયાન ૭ માં દિવસે બોરસદ તાલુકાનાં કેટલા મુખી - મતદારો અને રાવણિયો એ રાજીનામાં રજૂ કર્યા હતાં?

 

21 / 25

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

 

22 / 25

તરણેતરના મેળાનો પ્રારંભ ક્યારે થાય છે?

 

23 / 25

વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ-૨૦૨૦ની થીમ શું હતી?

24 / 25

નકળંગનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

 

25 / 25

૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ ક્યા સ્થળે મોરારજીભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું?

 

Your score is

The average score is 13%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.