GK QUIZ DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 74 જનરલ નોલેજ ક્વિઝ

GK QUIZ DAILY
GENERAL KNOWLEDGE-74

GK QUIZ DAILY જનરલ નોલેજ ક્વિઝ 

  • GK QUIZ DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUIZ DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK QUIZ DAILY

0%
1 votes, 5 avg
84

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 74

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ઐતિહાસિક છાબ તળાવ કયા જિલ્લામાં આવેલું

 

2 / 25

ગુજરાત રેલવે પોલીસ દ્વારા કઈ એપલીકેશન લોન્ચ કરવામાં આવી?

 

3 / 25

અળસિયાની ખેતીને શું કહેવામાં આવે છે ?

 

4 / 25

ગુવાહાટી ખાતે ઉજવાતો સામુહિક માછીમારીનો ઉત્સવ કયા નામથી ઓળખાય છે ?

 

5 / 25

WHOના કારોબારી બોર્ડના અધ્યક્ષપદે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

 

6 / 25

અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા કયા વર્ષથી યોજાય છે ?

 

7 / 25

ગુજરાતે ફ્લાઈંગ કારના ઉત્પાદન અંગે ક્યા દેશ સાથે એમ.ઓ.યુ. કર્યા.

 

8 / 25

ઐતિહાસિક છાબ તળાવ કયા જિલ્લામાં આવેલું

 

9 / 25

૧૫ મી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે?

 

10 / 25

વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

11 / 25

ઈચ્છાવર નવલકથાના લેખક કોણ છે ?

 

12 / 25

રતનમહાલ અભયારણ્ય કયા જિલ્લામાં છે.

 

13 / 25

રાષ્ટ્રચિન્હ સત્યમેવ જયતેના પાયામાં કઈ આકૃત્તિ નથી?

 

14 / 25

ભવનાથનો મેળો ક્યા પર્વતની તળેટીમાં યોજાય છે.

 

15 / 25

નીચેના માંથી કઈ જોડી ખોટી છે ?

 

16 / 25

વિશ્વ જળ દિવસ -૨૦૨૦ની થીમ શુ હતી?

 

17 / 25

સાત ખંડના સાત શિખર સર કરવાનું મિશન સેવન સમિટ કોના દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરાયું?

 

18 / 25

ભીમા કોરેગાંવ યુધ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું ?

 

19 / 25

નળસરોવર પક્ષીઅભયારણ્ય કયા જિલ્લામાં છે

 

20 / 25

ભારતનો સૌથી લાંબો સૂચિત બોગીકિલ બ્રિજ કયા રાજ્યોને કઈ નદીથી જોડે છે ?

 

21 / 25

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન- IITE દ્વારા લોન્ચ કરાયેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલનું નામ શુ?

 

22 / 25

મે, ૨૦૨૦ દરમિયાન કેન્દ્રિય સંરક્ષણ મંત્રી શ્રીરાજનાથસિંહે ભારતીય કોસ્ટ ગાર્ડનું કયું જહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે ?

 

23 / 25

આંતરરાષ્ટ્રીય વન દિવસ-૨૦૨૦ની થીમ શુ

 

24 / 25

કઈ કંપનીએ ગુજરાતમાં ફ્લાઈંગ કારના ઉત્પાદન અંગે એમ.ઓ.યુ. કર્યા?

 

25 / 25

આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે આવે છે?

 

Your score is

The average score is 44%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.