GK GYAN : GENERAL KNOWLEDGE QUIZ : 68 જનરલ નોલેજ ક્વિઝ

GK GYAN
GENERAL KNOWLEDGE-68

GK GYAN જનરલ નોલેજ ક્વિઝ 

  • GK GYAN GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK GYAN  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK GYAN

0%
2 votes, 5 avg
79

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 68

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?

2 / 25

ત્રિપિટક કયા ધર્મનું પુસ્તક છે ?

 

3 / 25

બુકર પ્રાઈઝ મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ?

 

4 / 25

ભારતે કયા વર્ષોમાં વન-ડે ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો છે ?

 

5 / 25

ચીપકો આંદોલન કોની સાથે સંબંધિત છે ?

 

6 / 25

ભારતમાં પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા

 

7 / 25

કયો રાજા “પ્રિન્સ ઓફ બિલ્ડર્સ''છે ?

 

8 / 25

કયો  મુગલરાજા ૧૩ વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠો હતો ?

 

9 / 25

આપણા રાષ્ટ્રગીતમાં ઉલ્લેખાયેલ બે ભારતીય નદીઓ કઈ છે ?

 

10 / 25

ભારતનું નાગરિકત્વ કયા પ્રકારનું છે ?

 

11 / 25

પરમાણુંમાંના કયા કણો ધન વીજભાર ધરાવે છે ?

 

12 / 25

જીલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે ?

 

13 / 25

શક સંવતનો પ્રથમ માસ કયો છે ?

14 / 25

અમેરિકામાં ‘‘ગદર પાર્ટી'' ની સ્થાપના કોણે કરી હતી?

 

15 / 25

ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ કયાં આપ્યો હતો?

 

16 / 25

ખુદીરામ બોઝને કયા અંગ્રેજ અધિકારીની નિષ્ફળ હત્યાના પ્રયાસમાં ફાંસી આપવામાં આવી હતી ?

 

17 / 25

દક્ષિણ ભારતનું શીવાકાશી શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?

 

18 / 25

ચંદ્રગુપ્ત મૌર્યે કયા વિશ્વવિધાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું ?

 

19 / 25

શારાપોવા કઈ રમતની વિશ્વવિખ્યાત ખેલાડી છે?

 

20 / 25

ગુજરાતની પ્રથમ કોલેજ નીચેનામાંથી કઈ ?

 

21 / 25

ઉત્તર ગુજરાત (હેમચંદ્રાચાર્ય) યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ ?

 

22 / 25

ગાયત્રી મંત્ર નીચેનામાંથી કોની ઉપાસનાનો મંત્ર છે ?

 

23 / 25

કોમ્પ્યૂટરમાં આઠ બિટ્સ (Bits) શું બનાવે છે ?

 

24 / 25

પરમાણુ ક્રમાંક : 1 હોય, તેવું તત્વ નીચેનામાંથી કયું ?

 

25 / 25

તાશ્કેદ કરાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો

 

Your score is

The average score is 52%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.