GK ONLINE QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 71 જનરલ નોલેજ ક્વિઝ

GK ONLINE QUIZ
GENERAL KNOWLEDGE-71

GK ONLINE QUIZ જનરલ નોલેજ ક્વિઝ 

  • GK ONLINE QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK ONLINE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK ONLINE QUIZ

0%
2 votes, 5 avg
82

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 71

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા ?

 

2 / 25

ખંભાતની કઈ ખાધ વસ્તુ વખણાય છે ?

3 / 25

સોલંકીવંશનો છેલ્લો રાજા કોણ હતો ?

4 / 25

અંગ્રેજોએ સુરત ખાતે કઈ સાલમાં કોઠી સ્થાપી ?

 

5 / 25

સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ ?

 

6 / 25

કોની મૃત્યુતિથિએ રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે ?

 

7 / 25

ભૌગોલિક દૃષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વતો કયા છે ?

 

8 / 25

ન્યાયિક સમીક્ષાનો વિચાર બંધારણીય સભાએ કયા દેશના સંવિધાનમાંથી લીધો છે ?

 

9 / 25

કોને ભારતીય બંધારણનું હાર્દ (હૃદય) ગણવામાં આવે છે ?

 

10 / 25

આઝાદ હિંદ ફોજનું વડું મથક ક્યાં આવેલું હતું ?

 

11 / 25

ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માસિક કયું છે ?

 

12 / 25

સ્પીકર દ્વારા માન્ય થયેલા સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્ત્વનો ગણી શકાય ?

 

13 / 25

કઈ સાલમાં ગાંધીજીએ અમદાવાદના મીલ કામદારોના પગાર વધારા માટે મીલ માલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી ?

 

14 / 25

બજેટની પહેલાં આર્થિક સમીક્ષા કયાં પ્રસ્તુત કરવામાં આવે છે ?

 

15 / 25

ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે ?

 

16 / 25

સુરખાબ પક્ષી અભયારણ્ય નીચેનામાંથી કયા જીલ્લામાં આવેલું છે ?

 

17 / 25

વિશ્વ એઈડસ દિવસ કયા દિવસે મનાવાય છે ?

 

18 / 25

નીચેનામાંથી કયું બીલ પ્રથમ રાજસભામાં દાખલ કરી શકાતું નથી ?

 

19 / 25

ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશાવ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી ?

 

20 / 25

નિરદ સી ચૌધરી, કે જેઓ ૧૦૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેઓ શું હતા ?

21 / 25

નીચેનામાંથી કયા રાજ્યને પાકિસ્તાન સાથે સરહદ નથી ?

 

22 / 25

પ્રખ્યાત તળાવ ‘‘ફતેહ સાગર’’ ક્યાં આવેલું છે ?

 

 

23 / 25

હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

 

24 / 25

ખાપરા અને કોડિયાના પ્રખ્યાત ભોંયરા(ગુફા) કયા શહેરમાં જોવા મળે છે?

 

25 / 25

આપણા દેશમાં ‘‘સહા ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ’’ સંસ્થા કયા શહેરમાં આવેલી છે?

 

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

1 thought on “GK ONLINE QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 71 જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.