GK ONLINE TEST : GENERAL KNOWLEDGE QUIZ : 57 જનરલ નોલેજ ક્વિઝ May 28, 2021May 27, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-57 Table of Contents Toggle GK ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK ONLINE TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ GK ONLINE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK ONLINE TEST 0% 0 votes, 0 avg 29 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 57 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગાંધીજીએ ભાવનગરની કઈ સંસ્થામાં અભ્યાસ કર્યો હતો? મોડેલ હાઇસ્કૂલ શામળદાસ કોલેજ શિશુવિહાર આ પૈકીનું કંઈ નહીં 2 / 25 ગંગાસતીનું વતન ક્યું? જૂનાગઢ ડાકોર સમઢિયાળા જામનગર 3 / 25 ગુજરાતી સાહિત્યમાં કોણ આખ્યાનના પિતા તરીકે જાણીતું છે? ભાલણ નર્મદ અખો પ્રેમાનંદ 4 / 25 આ પૈકી ગુજરાતનું સૌથી મોટું શહેર ક્યું છે? વડોદરા ઉપ૨ પૈકીનું કોઇ નહીં અમદાવાદ ગાંધીનગર 5 / 25 ગુજરાતમાં જાફરાબાદી જાત કયા પશુની છે ? ગાય ઘેંટા ભેંસ બતક 6 / 25 ગુજરાત ડેનિમના ઉત્પાદન માટે વિશ્વમાં ક્રમે છે પ્રથમ ત્રીજા ચોથા બીજા 7 / 25 ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થા અંધજન મંડળ ક્યા શહેરમાં છે? સુરત પાલિતાણા વડોદરા અમદાવાદ 8 / 25 ડાકોર સાથે ક્યા ભક્તની કથા સંકળાયેલી છે? ભગત પિપાજી ભગત બોડાણા ભગત ગોરા કુંભાર ભક્ત સુરદાસ 9 / 25 અમદાવાદની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી? ૧૦૨૪ ૧૪૨૮ ૧૫૮૮ ૧૪૧૧ 10 / 25 ગુજરાતમાં પશુઓનો મોટો મેળો કયાં ભરાય છે ? કાવિઠા વૌઠા કચ્છ કવાંટ 11 / 25 ગુજરાતમાં ઈસબગુલનો વેપાર ક્યા સૌથી વધુ થાય છે? ઉંઝા પાટણ પાલનપુર મહેસાણા 12 / 25 ગુજરાતના ક્યા શહેરમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાયો? ભાવનગર સુરત અમદાવાદ જૂનાગઢ 13 / 25 ‘સસ્તુ સાહિત્ય'ની સ્થાપના કોણે કરી? મહિપતરામ નીલકંઠ ભિક્ષુ અખંડાનંદ આ પૈકીનું કોઇ નહીં વિક્રમ સારાભાઈ 14 / 25 ‘ગુજરાતનો તપસ્વી' કાવ્યના રચયિતા કોણ? કવિ ન્હાનાલાલ કવિ દલપતરામ ઉમાશંકર જોષીલાલ સુંદરમ્ 15 / 25 નીચે પૈકીનું ક્યું રાજ્ય ગુજરાતની દક્ષિણે છે? રાજસ્થાન ઝારખંડ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 16 / 25 ગુજરાતના ક્યા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે ? ડાંગ કચ્છ વલસાડ તાપી 17 / 25 ઈ.સ.૧૯૩૦માં ગુજરાતના ક્યા બનાવે અંગ્રેજ સત્તાનો પાયો હચમચાવ્યો હતો ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ આ પૈકીનું કોઇ નહીં દાંડી કૂચ 18 / 25 નીચે પૈકીનો દિવસ વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઓળખાય છે. ૯ જાન્યુઆરી ૮ સપ્ટેમ્બર ૧ ઓગસ્ટ ૨૩ જુલાઈ 19 / 25 ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ કોણે શરૂ કરી? બળવંતરાય ઠાકોર વી.પી. પટેલ મોતીભાઈ અમીન ગિજુભાઈ બધેકા 20 / 25 ક્ષેત્રફળના હિસાબે ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર કેટલો છે? ૧.૮૨ લાખ ચો.કિમી. ૩.૮૦ લાખ ચો.કિ.મી. ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી. ૫ લાખ ચો. કિ.મી. 21 / 25 ‘કાન્હડદે પ્રબંધ'ના રચયિતા કોણ? કવિ પદ્મનાભ અખો પ્રેમાનંદ ભાલણ 22 / 25 ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સંગ આ વર્ષમાં ગુજરાત યાત્રાએ આવ્યો હતો ૭૨૯ ૧૦૨૪ ૬૪૦ ૮૦૩ 23 / 25 નીચે પૈકીના ક્યા ક્રાંતિકારી ઓક્સફર્ડ યુનિ.માં સંસ્કૃત ભણાવતા હતા? મેડમ કામા મગન ખેરાજ વર્મા મદનલાલ ઢીંગરા શ્યામજી કૃષ્ણવર્મા 24 / 25 એક હજાર બારીઓવાળો મહેલ ક્યા જિલ્લામાં છે? સુરત ડાંગ નર્મદા તાપી 25 / 25 પ્રાચીન ગુજરાતની પ્રતિષ્ઠિત વિધાપીઠ કઈ હતી? તક્ષશિલા વલભી નાલંદા આ પૈકીની કોઇ નહીં Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">