GK ONLINE TEST : GENERAL KNOWLEDGE QUIZ : 57 જનરલ નોલેજ ક્વિઝ May 28, 2021May 27, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-57 Table of Contents Toggle GK ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK ONLINE TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ GK ONLINE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK ONLINE TEST 0% 0 votes, 0 avg 29 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 57 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ‘સસ્તુ સાહિત્ય'ની સ્થાપના કોણે કરી? મહિપતરામ નીલકંઠ વિક્રમ સારાભાઈ ભિક્ષુ અખંડાનંદ આ પૈકીનું કોઇ નહીં 2 / 25 આ પૈકી ગુજરાતનું સૌથી મોટું શહેર ક્યું છે? વડોદરા અમદાવાદ ગાંધીનગર ઉપ૨ પૈકીનું કોઇ નહીં 3 / 25 ગુજરાતમાં ઈસબગુલનો વેપાર ક્યા સૌથી વધુ થાય છે? ઉંઝા મહેસાણા પાટણ પાલનપુર 4 / 25 ગુજરાતમાં પશુઓનો મોટો મેળો કયાં ભરાય છે ? વૌઠા કવાંટ કાવિઠા કચ્છ 5 / 25 ‘ગુજરાતનો તપસ્વી' કાવ્યના રચયિતા કોણ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષીલાલ કવિ દલપતરામ સુંદરમ્ 6 / 25 ડાકોર સાથે ક્યા ભક્તની કથા સંકળાયેલી છે? ભગત પિપાજી ભગત ગોરા કુંભાર ભગત બોડાણા ભક્ત સુરદાસ 7 / 25 નીચે પૈકીનું ક્યું રાજ્ય ગુજરાતની દક્ષિણે છે? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઝારખંડ મહારાષ્ટ્ર 8 / 25 ગુજરાતી સાહિત્યમાં કોણ આખ્યાનના પિતા તરીકે જાણીતું છે? અખો ભાલણ નર્મદ પ્રેમાનંદ 9 / 25 ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ કોણે શરૂ કરી? બળવંતરાય ઠાકોર મોતીભાઈ અમીન વી.પી. પટેલ ગિજુભાઈ બધેકા 10 / 25 ગંગાસતીનું વતન ક્યું? જૂનાગઢ સમઢિયાળા જામનગર ડાકોર 11 / 25 ઈ.સ.૧૯૩૦માં ગુજરાતના ક્યા બનાવે અંગ્રેજ સત્તાનો પાયો હચમચાવ્યો હતો બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ આ પૈકીનું કોઇ નહીં દાંડી કૂચ 12 / 25 ગુજરાતમાં જાફરાબાદી જાત કયા પશુની છે ? ગાય બતક ઘેંટા ભેંસ 13 / 25 ગુજરાતના ક્યા શહેરમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાયો? ભાવનગર સુરત જૂનાગઢ અમદાવાદ 14 / 25 ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થા અંધજન મંડળ ક્યા શહેરમાં છે? અમદાવાદ વડોદરા પાલિતાણા સુરત 15 / 25 ‘કાન્હડદે પ્રબંધ'ના રચયિતા કોણ? પ્રેમાનંદ અખો ભાલણ કવિ પદ્મનાભ 16 / 25 અમદાવાદની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી? ૧૦૨૪ ૧૪૨૮ ૧૪૧૧ ૧૫૮૮ 17 / 25 ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સંગ આ વર્ષમાં ગુજરાત યાત્રાએ આવ્યો હતો ૬૪૦ ૭૨૯ ૧૦૨૪ ૮૦૩ 18 / 25 એક હજાર બારીઓવાળો મહેલ ક્યા જિલ્લામાં છે? ડાંગ નર્મદા સુરત તાપી 19 / 25 ક્ષેત્રફળના હિસાબે ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર કેટલો છે? ૫ લાખ ચો. કિ.મી. ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી. ૧.૮૨ લાખ ચો.કિમી. ૩.૮૦ લાખ ચો.કિ.મી. 20 / 25 ગુજરાત ડેનિમના ઉત્પાદન માટે વિશ્વમાં ક્રમે છે ચોથા ત્રીજા બીજા પ્રથમ 21 / 25 નીચે પૈકીનો દિવસ વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઓળખાય છે. ૯ જાન્યુઆરી ૨૩ જુલાઈ ૧ ઓગસ્ટ ૮ સપ્ટેમ્બર 22 / 25 પ્રાચીન ગુજરાતની પ્રતિષ્ઠિત વિધાપીઠ કઈ હતી? તક્ષશિલા આ પૈકીની કોઇ નહીં નાલંદા વલભી 23 / 25 નીચે પૈકીના ક્યા ક્રાંતિકારી ઓક્સફર્ડ યુનિ.માં સંસ્કૃત ભણાવતા હતા? મેડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા મગન ખેરાજ વર્મા મદનલાલ ઢીંગરા 24 / 25 ગાંધીજીએ ભાવનગરની કઈ સંસ્થામાં અભ્યાસ કર્યો હતો? આ પૈકીનું કંઈ નહીં મોડેલ હાઇસ્કૂલ શિશુવિહાર શામળદાસ કોલેજ 25 / 25 ગુજરાતના ક્યા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે ? તાપી ડાંગ વલસાડ કચ્છ Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">