MCQ GUJARATI GK: GENERAL KNOWLEDGE QUIZ : 56 જનરલ નોલેજ ક્વિઝ May 26, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-56 MCQ GUJARATI GK જનરલ નોલેજ ક્વિઝ MCQ GUJARATI GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી MCQ GUJARATI GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝMCQ GUJARATI GK 0% 2 votes, 3 avg 68 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 56 FOR ALL COMPETIITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરી સૌથી વધુ પાકે છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર વલસાડ કચ્છ 2 / 25 ગુજરાત વર્નાકયુલર સોસાયટી ક્યું સામયિક બહાર પાડે છે? શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ ગાંડીવ પરબ 3 / 25 કમ્પ્યૂટર નીચે પૈકીનું શું કાર્ય કરતું નથી વિચારવાનું છાપવાનું વાંચવાનું પ્રક્રિયા કરવાનું 4 / 25 ભારત-પાક.ના ભાગલા બાદ પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલાઓ માટે ગુજરાતમાં ક્યું નગર વસાવાયું? અંજાર ભૂજ ગાંધીધામ જામનગર 5 / 25 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ જણાવો. આ પૈકીનું કોઇ નહિં મણિશંકર રત્નજી ભટ્ટ નરભેરામ પંડ્યા નરસિંહરાવ દિવેટીયા 6 / 25 આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન કોણ? ગુલઝારીલાલ નંદા ગણેશ માવળંક૨ ગોપાલકૃષ્ણ ગોખલે સરદાર વલ્લભભાઈ પટેલ 7 / 25 પેટ્રોલિયમ ઉત્પાદક રાષ્ટ્રોના સંગઠન ઓપેકનું મુખ્ય મથક કયાં છે? રિયાધ પેરિસ બગદાદ વિયેના 8 / 25 ગુજરાતમાં કેટલા જિલ્લા છે? ૪૪ ૨૮ ૩૦ ૩૩ 9 / 25 રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા આપે છે? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 10 / 25 કેવડા મસ્જિદ ગુજરાતના ક્યા સ્થળે આવેલી છે? વડોદરા અમદાવાદ ચાંપાનેર જૂનાગઢ 11 / 25 કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? ભાવનગર વડોદરા અમદાવાદ સુરત 12 / 25 CDનું પૂરું નામ જણાવો. Connect Disc Compact Disc Computer Disc Creative Disc 13 / 25 મરીન નેશનલ પાર્ક કયાં આવેલું છે? ભાવનગર જામનગ૨ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા 14 / 25 કઈ નદીનો પુરાણમાં રુદ્રકન્યા તરીકે ઉલ્લેખ થયો છે? ભોગાવો સાબરમતી નર્મદા મહી 15 / 25 ‘જનમટીપ’ ક્યા રચયિતાની કૃતિ છે? રમણલાલ નીલકંઠ ઉમાશંકર જોષી ઇશ્વર પેટલીકર દલપતરામ 16 / 25 આ પૈકીનું ક્યું શહેર ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ છે? ઊંઝા ગોધરા મહેસાણા પાલનપુર 17 / 25 અખો ક્યા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર 18 / 25 રક્ષાબંધન ક્યા દિવસે ઉજવાય છે? શ્રાવણી બીજ શ્રાવણી આઠમ શ્રાવણી પૂનમ શ્રાવણી એકમ 19 / 25 ઉદવાડા ક્યા ધર્મનું તીર્થસ્થળ છે? પારસી ખ્રિસ્તી શીખ યહુદી 20 / 25 નીચેનામાંથી ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો દેશ ક્યો? ભૂતાન મોનાકો વેટિકન સિટી સુદાન 21 / 25 મન્સૂરી ફકીરમહમ્મદ ગુલામનબીનું તખલ્લુસ છે? આદિલ શયદા મરીઝ આ પૈકીનું એક પણ નહીં 22 / 25 ‘સોક્રેટીસ' નવલકથા કોણે લખી? નાનાભાઈ ભટ્ટ ધૂમકેતુ સુંદરમ્ મનુભાઈ પંચોળી 23 / 25 કવિ દયારામનો જન્મ ક્યા થયો હતો? ચાણોદ ડભોઈ વલસાડ આણંદ 24 / 25 સાપુતારા શબ્દનો અર્થ જણાવો સાપ અને તારા સાપોનો મહેલ સાપોનું નિવાસસ્થાન સાપોનું ઉદ્યાન 25 / 25 કયા મહિનાની અમાસ દિવાસો તરીકે ઉજવાય છે? અપાઢ આસો ભાદરવો શ્રાવણ Your score is The average score is 27% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">