GUJARATI GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 58 જનરલ નોલેજ ક્વિઝ

GUJARATI GK MCQ
GENERAL KNOWLEDGE-58

GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ 

  • GUJARATI GK MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GUJARATI GK MCQ

0%
1 votes, 4 avg
32

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 58

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ખેડા સત્યાગ્રહ શેના માટેનો હતો ?

 

2 / 25

વીરપુર નીચેના પૈકી કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે ?

 

3 / 25

કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?

 

4 / 25

વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે?

 

5 / 25

નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ?

 

6 / 25

‘‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર'' નીચેનામાંથી કોણ ?

 

7 / 25

‘‘ડુંગળી ચોર’’ ના ઉપનામથી કોણ જાણીતું છે ?

 

8 / 25

નીચેનામાંથી કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉધોગ માટે જાણીતું છે.?

 

9 / 25

ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી પ્રથમ કયા મુઘલ બાદશાહે આપી ?

 

10 / 25

ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવર નીચેનામાંથી કયું ?

 

11 / 25

કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો ?

 

12 / 25

ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ?

 

13 / 25

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે ?

 

14 / 25

એક શિંગડાના ગેંડા માટે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક જાણીતો છે ?

 

15 / 25

સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે?

 

16 / 25

કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈને ‘‘સરદાર’’ નું બિરૂદ મળ્યું ?

 

17 / 25

નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ?

 

18 / 25

વસ્તીની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટુ લોકશાહી તંત્ર કર્યું ?

19 / 25

જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ?

 

20 / 25

રોલેટ એકટને ‘‘કાળો કાયદો’’ કોણે કહયો ?

 

21 / 25

ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયા જિલ્લો જાણીતો છે ?

 

22 / 25

ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ?

 

23 / 25

દાંડીકૂચ દરમ્યાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ?

 

24 / 25

સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ?

 

25 / 25

હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ?

 

Your score is

The average score is 22%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.