Gk Online : GENERAL KNOWLEDGE QUIZ : 63 જનરલ નોલેજ ક્વિઝ June 2, 2021June 2, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-63 Gk Onlilne જનરલ નોલેજ ક્વિઝ Gk Online GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk Online ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGk Online 0% 3 votes, 4.3 avg 55 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 63 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 20 બંધારણની કઈ કલમ પ્રમાણે ચૂંટણી પંચની સ્થાપના છે? કલમ ૩૫૦ કલમ ૩૩૧ કલમ ૩૮૦ કલમ ૩૨૪ 2 / 20 ભારતના પ્રથમ સ્ત્રી કેન્દ્રીય પ્રધાન નીચેનામાંથી કોણ? રાજકુમારી અમૃત કૌર સુચિતા કૃપલાણી રાધાજી સુબ્રમણ્યમ્ સરોજિની નાયડુ 3 / 20 ભારતીય રાષ્ટ્રધ્વજના મધ્યમાં આવેલા અશોક ચક્રમાં કેટલા આરા છે ? 30 ૨૪ ૩૬ ૧૮ 4 / 20 સિવિલ સર્વિસ પરીક્ષા પધ્ધતિની સમીક્ષા માટે ૧૯૮૯માં કઈ સમિતિ રચાઈ હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર સમિતિ ધર્મવીર સમિતિ ડી. એસ. કોઠારી સમિતિ સતીષચંદ્ર સમિતિ 5 / 20 રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલા છે, તે કયા સુધારાથી અસ્તિત્વમાં આવ્યું? ૪૪મો ૭૬મો ૪૨મો ૩૪મો 6 / 20 ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર... શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત મેડમ ભિખાઈજી કામા ડૉ. એની બેસન્ટ શ્યામા પ્રસાદ મુખર્જી 7 / 20 બંધારણના ત્રીજા પરિશિષ્ટમાં શેનું વર્ણન છે ? બંધારણ માન્ય ભાષાઓની વાત યાદી બેઠકોની ફાળવણીની વિગતો શપથ ગ્રહણ વિધિનું વર્ણન 8 / 20 ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ નીચેનામાંથી કોણ? સરોજિની નાયડુ સુચિતા કૃપલાણી શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત રાધાજી સુબ્રમણ્યમ્ 9 / 20 મૂળભૂત અધિકારોના વિચારની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી ? બ્રિટન કેનેડા યુ.એસ.એ. રશિયા 10 / 20 ભારતનાપ્રથમ આયોજન પંચના ઉપાધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા સરદાર પટેલ ઈંદિરા ગાંધી 11 / 20 સંપૂર્ણ રાષ્ટ્રગાન ગાતી વખતે કેટલી સેકન્ડમાં પૂરું થવું જોઈએ ? 90 સેકન્ડ 60 સેકન્ડ 30 સેકન્ડ 52 સેકન્ડ 12 / 20 કેન્દ્રિય જાહેર સેવા આયોગની સ્થાપના ક્યારે થઈ ? ૧૯૨૮ ૧૯૩૦ ૧૯૨૪ ૧૯૨૬ 13 / 20 ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ? કોકિલાબહેન વ્યાસ કુમુદીબહેન પંચોલી ઈન્દુમતીબહેન શેઠ સુશીલાબહેન શેઠ 14 / 20 નાણાપંચના સભ્યોની નિમણૂંક કોણ કરે છે ? ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર 15 / 20 વિધાનસભાની બેઠકોની સંખ્યા શેના આધારે નક્કી થાય? કુદરતી સંપત્તિથી વસતીના ધોરણથી સંસદના નિર્ણયથી રાજ્યપાલના નિર્ણયથી 16 / 20 ગોવા ભારતનું કેટલામું રાજ્ય બન્યું ? ૨૬ ૨૫ ૨૭ ૩ 17 / 20 ભારતના બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો હતો? ૧૯૫૪ ૧૯૫૫ ૧૯૫૧ ૧૯૪૯ 18 / 20 ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ ? ડૉ. ઝાકીર હુસેન શ્રી વી.વી. ગિરિ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ 19 / 20 પંચાયતી રાજ પ્રણાલી શેના પર આધારિત છે ? સત્તાના વિકેન્દ્રીકરણ લોકોના વહીવટ સંયુક્ત વહીવટ સત્તાના કેન્દ્રીકરણ 20 / 20 સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેનાર નીચેનામાંથી કોણ? અટલ બિહારી બાજપેયી ઇંદિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ વી.પી.સિંઘ Your score is The average score is 55% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">