Online Gk : GENERAL KNOWLEDGE QUIZ : 62 જનરલ નોલેજ ક્વિઝ

ONLINE QUIZ DAILY GK QUIZ
DAILY GK QUIZ FOR COMPETITIVE EXAM

Online Gk જનરલ નોલેજ ક્વિઝ 

  • Online Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Online Gk

0%
2 votes, 3 avg
54

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 62

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નોન-એલાઈડ નેશનલ મુવમેન્ટ (નામ)ની પ્રથમ શિખર પરિષદ કયાં યોજાઈ હતી ?

 

2 / 25

આયના મહેલ ક્યાં આવેલો છે ?

 

3 / 25

ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે ?

 

4 / 25

નીચેનામાંથી કોને સંસદના બંને ગૃહોમાં બોલવાનો અધિકાર છે?

 

5 / 25

નીચેનામાંથી કયા રાજ્યને વિધાનપરિષદ નથી ?

 

6 / 25

લોકસભાના સ્પીકરને કેટલા દિવસની નોટિસ આપીને બહુમતી દ્વારા તેમના હોદ્દાથી દૂર કરી શકાય છે ?

 

7 / 25

ભારતના બંધારણમાં નીચેનામાંથી કઈ કટોકટીનો ઉલ્લેખ નથી ?

 

8 / 25

નીચેનામાંથી કયા એક લોકસભાના સ્પીકર નહોતા?

 

9 / 25

રાષ્ટ્રપતિ કયો ખરડો પુનઃવિચારણા માટે પરત મોકલી શકતા નથી ?

 

10 / 25

ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે ?

11 / 25

ભારતના રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા પૈકી કેટલી લઘુત્તમ વય હોવી જોઈએ ?

 

12 / 25

કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલ છે ?

 

13 / 25

ભારતીય રીઝર્વ બેન્કની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

 

14 / 25

ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે

 

15 / 25

આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ(આઈ.એમ.એફ.)ની સ્થાપના કયા વર્ષમાં થઈ?

 

16 / 25

પંચશીલના સિદ્ધાંતો કોણે આપ્યા ?

 

17 / 25

મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવ્યો છે ?

 

18 / 25

નીચેનામાંથી કર્યો અનુચ્છેદ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા સાથે સંકળાયેલો હતો ?

 

19 / 25

ગણતંત્રનો વિચાર આપણા બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

 

20 / 25

યુનેસ્કોનું મુખ્ય કાર્યાલય નીચેનામાંથી કયું ?

 

21 / 25

યુનિસેફનો મુખ્ય હેતુ....

 

22 / 25

કચ્છ જિલ્લાના પાંધ્રોમાંથી શું મળી આવે છે ?

23 / 25

માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો?

24 / 25

સંયુકત રાષ્ટ્રના ધ્વજમાં કયા વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે?

 

25 / 25

ભારતના બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો હતો?

 

Your score is

The average score is 42%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

2 thoughts on “Online Gk : GENERAL KNOWLEDGE QUIZ : 62 જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.