GK QUIZ IN GUJARATI : GENERAL KNOWLEDGE QUIZ : 76 જનરલ નોલેજ ક્વિઝ June 15, 2021June 15, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-76 Table of Contents Toggle GK QUIZ IN GUJARATI જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK QUIZ IN GUJARATIઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK QUIZ IN GUJARATI જનરલ નોલેજ ક્વિઝ GK QUIZ IN GUJARATI GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUIZ IN GUJARATI ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK QUIZ IN GUJARATI 0% 10 votes, 2.3 avg 135 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 76 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 માધવપુરના મેળાનો પ્રારંભ ક્યારે થાય છે? ચૈત્રી સુદ નોમ ચૈત્રીવદ નોમ ચૈત્રી પુનમ ચૈત્ર સુદ ચોથ 2 / 25 વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ-૨૦૨૦ની થીમ શું હતી? બાળકોનું સંરક્ષણ, અમારી જવાબદારી દિવ્યાંગોનું સંરક્ષણ, અમારી જવાબદારી મહિલાનું સંરક્ષણ, અમારી જવાબદારી વૃદ્ધોનું સંરક્ષણ, અમારી જવાબદારી 3 / 25 કયા ગુજરાતી પુસ્તકના હિન્દીમાં અનુવાદ બદલ સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ કોને એનાયત થયો? સરસ્વતીચંદ્ર માનવીની ભવાઈ જય સોમનાથ તત્ત્વમસી 4 / 25 વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કેટલા જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ ? 3 ૧૦ ૪ ૫ 5 / 25 શેતુરના રેશમના કીડાના ઉછેરને શું કહેવામાં આવે છે? શેરીકલ્ચર એપીકલ્ચર એરીક્લચર ઓર્લીકલ્ચર 6 / 25 ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ ક્યા સ્થળે મોરારજીભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું? કપરાડા, વલસાડ ધરમપુર, વલસાડ પારડી, વલસાડ ભદેલી, વલસાડ 7 / 25 ઐતિહાસિક દાંડી કૂચયાત્રા કઈ તારીખે પૂર્ણ થઈ હતી? ૧૨ માર્ચ ૨૮ માર્ચ ૧૨ એપ્રિલ ૦૫ એપ્રિલ 8 / 25 નકળંગનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? પાટણ ભાવનગર ગાંધીનગર પંચમહાલ 9 / 25 દાંડી કૂચના બીજા દિવસે કયા ગામે બહેનોએ ‘શુકન જોઈને સંચરો’નું ગીત ગાઈને વધાવ્યા હતા.? વાસણા,અમદાવાદ માતર, ખેડા બારેજા, અમદાવાદ નવાગામ, ખેડા 10 / 25 સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ અંતર્ગત ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પુસ્તકનું નામ શું છે? ગોરા અંતર્નાદ પળભર વ્યથા 11 / 25 ગુજરાતી ભાષામાં અનુવાદ માટે કોને સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ એનાયત થયો? હરેશ ધોળકિયા સોનમ મોદી જયેશ વેદ બકુલા ઘાસવાલા 12 / 25 વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે. ૩૪૨૩ કરોડ ૨૬૧૦ કરોડ ૪૮૯૬ કરોડ ૩૧૫૦ કરોડ 13 / 25 દાંડી કૂચના ત્રીજા દિવસે કયા રાત્રિ મુકામ હતો? નવાગામ, ખેડા માતર, ખેડા બોરીઆવી,આણંદ ડભાણ, ખેડા 14 / 25 વિશ્વ વન્યપ્રાણી દિવસ-૨૦૨૦ની થીમ શું હતી? સસ્ટેઈનીંગ ઓલ લાઈફ ઓન અર્થ સસ્ટેઈનીંગ લાઈફ ઓફ એનિમલ સસ્ટેઈન ડેવલપમેન્ટ ઓફ વાઈલ્ડલાઈફ સસ્ટેઈન ડેવલપમેન્ટ ઓફ ફોરેસ્ટ 15 / 25 દાંડી કૂચ દરમિયાન ૭ માં દિવસે બોરસદ તાલુકાનાં કેટલા મુખી - મતદારો અને રાવણિયો એ રાજીનામાં રજૂ કર્યા હતાં? ૭૬ ૭૦ ૭૫ ૭૮ 16 / 25 પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં છે મોરબી સુરત અમરેલી સુરેન્દ્રનગર 17 / 25 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ-૨૦૨૦ની થીમ શું હતી? લેંગવેઝ વીથ નોલેજ લેંગવેઝ વીધઆઉટ બોર્ડર્સ લેંગવેઝ વીધઆઉટ બેરિયર્સ લેંગવેઝ વીથ ડાયવર્સિટી 18 / 25 પાટણની પ્રભુતા નવલકથાના લેખક કોણ છે ? ઈન્દુલાલ ગાંધી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુન્શી પન્નાલાલ પટેલ 19 / 25 મધમાખી પાલનને શું કહેવામાં આવે છે. એરીક્લચર શેરીકલ્ચર ઓર્લીકલ્ચર એપીકલ્ચર 20 / 25 ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની કેટલામી જન્મ જયંતી ઉજવાઈ? ૧૨૧મી ૧૨૭મી ૧૨૫મી ૧૨૩મી 21 / 25 વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? ૦૧ ડિસેમ્બર ૦૧ એપ્રિલ ૦૧ માર્ચ ૦૧ ફેબ્રુઆરી 22 / 25 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે? ૦૯ માર્ચ ૮ માર્ચ ૦૬ ડિસેમ્બર ૦૩ ફેબ્રુઆરી 23 / 25 હિન્દી ભાષામાં અનુવાદ માટે કોને સાહિત્ય અનુવાદ પુરસ્કાર-૨૦૧૯ એનાયત થયો? રતનલાલ જૌહર આલોક ગુપ્ત બકુલા ઘાસવાલા સચેન રાઈ 24 / 25 તરણેતરના મેળાનો પ્રારંભ ક્યારે થાય છે? ભાદરવા સુદ ચોથ કાર્તિક પૂર્ણિમા ભાદરવી પુનમ કાર્તિક સુદ ચોથ 25 / 25 ગાગા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં છે. ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી Your score is The average score is 13% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">