GUJARATI GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 77 જનરલ નોલેજ ક્વિઝ June 16, 2021June 16, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-77 Table of Contents Toggle GUJARATI GK TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GUJARATI GK TEST જનરલ નોલેજ ક્વિઝ GUJARATI GK TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK TEST 0% 3 votes, 2.3 avg 80 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 77 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગોઈટર શરીરના કયા અંગમાં સાથે સંકળાયેલો રોગ છે? આંખ નાક કાન ગળા 2 / 25 પાયોરિયા રોગ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? કાન દાંત આંખ પગ 3 / 25 સગર્ભા મહિલા બાંધકામ શ્રમિકોને કેટલા માસ રૂ. ૫૦૦૦ની પ્રસૂતિ સહાય ચૂકવાશે ? પાંચ માસ સાત માસ છ માસ ચાર માસ 4 / 25 શીવરાજપુર બીચ કયા જિલ્લામાં આવેલો છે ? પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર ગીર સોમનાથ 5 / 25 હાલમાં ૮૦ ટકા કે વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.૬૦૦ સહાય આપવામાં આવે છે. તેમાં વધારો કરી કેટલી સહાય અપાશે. રૂ. ૧૨૦૦ રૂ. ૮૦૦ રૂ. ૧૫૦૦ રૂ. ૧૦૦૦ 6 / 25 મૂળભૂત ફરજો કેટલામાં બંધારણીય સુધારાથી સામેલ કરાઈ? ૨૧મા ૪૨માં ૪૪માં ૪૦માં 7 / 25 રાજ્યમાં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપવા વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કેટલી જોગવાઈ કરાઈ? રૂ. ૭૫ કરોડ રૂ. ૨૦ કરોડ રૂ. ૫૦ કરોડ રૂ. ૩૦ કરોડ 8 / 25 આમળામાંથી કયું વિટામીન પ્રાપ્ત થાય છે? બી સી એ કે 9 / 25 વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં નીચેમાંથી કયા શહેરમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ નથી? પોરબંદર વેરાવળ નવસારી રાજપીપળા 10 / 25 ગ્રામ્ય વિસ્તારની બહેનોને કાયમી રોજગારી મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કઈ યોજનાની જાહેરાત કરાઈ? મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના મહિલા સશક્તિકરણ યોજના મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના મુખ્યમંત્રી નારી આર્થિક સહાય યોજના 11 / 25 લોકસેવા આયોગના કાર્યોની વિગત બંધારણના કયા આર્ટિકલમાં છે? ૩૧૬ ૩૨૦ ૩૨૫ ૩૨૩ 12 / 25 રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરાઈ છે? ૩૧૫(૧) ૩૧૪ (3) ૩૧૨ ૩૧૪(૧) 13 / 25 વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં જેના અદ્યતન વિકાસ માટે જાહેરાત કરાઈ એવું આંબરડી લાયન સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? મોરબી જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ 14 / 25 આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ કયા જિલ્લામા આવેલું છે? સુરત દાહોદ ડાંગ પંચમહાલ 15 / 25 ભારતીય બંધારણમાં મૂળભૂત હકોની જોગવાઈ કયા ભાગમાં આપેલી છે? ભાગ - 5 ભાગ - 3 ભાગ - 4 ભાગ - 2 16 / 25 આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ પાસે કઈ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ છે ? કાવેરો-કાવેરી-ગુપ્ત સરસ્વતી માકર-કાવેરી- ગુપ્ત સરસ્વતી હડફ-કાળી-ખાન મહી-મોસરમ-વેરી 17 / 25 સોલર રૂફ ટોપ પ્લાન સ્થાપિત કરવામાં ગુજરાત કયા ક્રમે છે? પ્રથમ ચતૃર્થ તૃતીય દ્વિતીય 18 / 25 સ્માર્ટ ટાઉન યોજના હેઠળ પંસદગી પામેલી નગરપાલિકાને પાંચ વર્ષમાં કેટલી રકમ ફાળવાશે? રૂ. ૭૫ કરોડ રૂ. ૬૦ કરોડ રૂ. ૧૦૦ કરોડ રૂ. ૧૨૦ કરોડ 19 / 25 ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટેડિઝ સેન્ટર સ્થપાશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી PDPU પાટણ યુનિવર્સિટી 20 / 25 વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે. રૂ. ૧૩,૯૧૭ રૂ. ૧૪,૨૦૦ રૂ. ૧૩,૧૦૦ રૂ. ૧૧,૧૨૫ 21 / 25 ત્રિભૂવનદાસ ગજ્જર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ છે? રસાયણશાસ્ત્ર સમાજશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર પ્રકૃતિવિજ્ઞાન 22 / 25 તાજેતરમાં દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ? રાધાકૃષ્ણ માથુ યશવર્ધન સિન્હા બિમલ જુલકા દિવ્ય પ્રકાશ સિન્હા 23 / 25 વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ઈ-રીક્ષાની ખરીદી પર કેટલી સહાય આપવાની જોગવાઈ કરાઈ? રૂ. ૪૦,૦૦૦ રૂ. ૩૨,૦૦૦ રૂ. ૩૦,૦૦૦ રૂ. ૫૦,૦૦૦ 24 / 25 ટાઈટન કયા ગ્રહનો ઉપગ્રહ છે? બુધ શુક્ર ગુરુ શનિ 25 / 25 તાજેતરમાં મોહિઉદ્દીન યાસીન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા કતાર Your score is The average score is 24% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">