GUJARATI DAILY GK : GENERAL KNOWLEDGE QUIZ : 72 જનરલ નોલેજ ક્વિઝ

GUJARATI DAILY GK
GENERAL KNOWLEDGE-72

GUJARATI DAILY GK જનરલ નોલેજ ક્વિઝ 

  • GUJARATI DAILY GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI DAILY GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GUJARATI DAILY GK

0%
6 votes, 4.3 avg
82

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 72

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચેનામાંથી કયા ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા હતા?

 

2 / 25

કેટલામા બંધારણીય સુધારા દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા ૨૧ થી ઘટાડીને ૧૮ કરવામાં આવી?

 

3 / 25

૮ માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ?

 

4 / 25

લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

 

5 / 25

ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે?

 

6 / 25

ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે?

 

7 / 25

કેટલામા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો ?

8 / 25

૧૯૮૪માં ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસ સાથે સંબંધિત હતી ?

 

9 / 25

ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતા કોને ગણવામાં આવે છે?

 

10 / 25

પુષ્કર નામનું સરોવર કયાં આવેલું છે ?

 

11 / 25

રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે ?

 

12 / 25

આપણા શરીરનો મૂળભૂત એકમ કયો?

 

13 / 25

ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે?

 

14 / 25

ગુજરાતમાં પંચાયતી રાજ કયારે શરૂ થયું ?

 

15 / 25

‘‘સેતાનીક વર્સીસ'' ના લેખક કોણ છે?

 

16 / 25

પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ?

 

17 / 25

ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તીની કબર કયાં આવેલી

 

18 / 25

આયોજન પંચની રચના કયારે થઈ ?

 

19 / 25

બંગાળના ભાગલા કયારે રદ કરવામાં આવ્યા હતા?

 

20 / 25

સાબરમતી આશ્રમમાં ‘‘હૃદય કુંજ’’નું શું મહત્વ હતું ?

 

21 / 25

ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે ?

 

22 / 25

એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ?

 

23 / 25

નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ?

 

24 / 25

(૧) કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ?

 

25 / 25

મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ?

 

Your score is

The average score is 56%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.