MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 31, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 22 FOR TET-TAT EXAM Table of Contents Toggle MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 22આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 22 0% 0 votes, 0 avg 27 MOCK TEST : 22 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 When they finally arrived , they ------- the car and went in. have parked Had parked were parking parked 2 / 25 ગુજરાતનાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા ગુજરાતનાં બાળકો માટે કયા નામથી ઓળખાય છે ? ગુજજુબાળ સ્નેહી પક્ષી વિશારદ મૂછાડી મા કેળવણી વિદ 3 / 25 They prefer ------ in a swimming pool all day to playing plays To play playing 4 / 25 He never thought what might come out of it ,---- ? doesn’t he did he Didn’t he does he 5 / 25 --------- poor our maid servant is, she is honest . However inspite of so but 6 / 25 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવામાં આવશે ? વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 7 / 25 HOW LONG ------- THIS BOOK ? HAVE YOU BEEN READING DO YOU READ HAVE YOU READ ARE YOU READING 8 / 25 નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો એ મૂંગી છે . કઈ બહેરી નથી . આપનું કહ્યું કાને ન ધરે . પછી, કે કે, પછી પણ, કે કેમ કે , ત્યાં 9 / 25 28 ઓગસ્ત 2022 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2001 ના કચ્છ ભૂકંપ માં ભોગ બનેલા લોકોની યાદમાં બનાવવામાં આવેલા કયા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું ? શાંતિવાન સ્મૃતિવાન રામવન શહીદ વન 10 / 25 પણ હું ન બોલ્યો તે ન જ બોલ્યો – નિપાત ઓળખાવો ન પણ પણ, જ જ 11 / 25 મા -----મા ખાલી જગ્યામાં શું ઉમેરવાથી કયા અલંકાર નું વાક્ય બને ? જેવી , અતિશયોક્તિ જાણે – રૂપક અલંકાર એટલે , વ્યતિરેક અલંકાર તે, અનન્વય અલંકાર 12 / 25 આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ? જર્મની અમેરિકા ઈંગ્લેન્ડ સ્વિટ્જરલૈંડ 13 / 25 સાહિત્યકાર અને નાટ્યકાર જયતિ દલાલ નું જન્મસ્થળ જણાવો સુરેન્દ્રનગર પાલનપુર વડોદરા અમદાવાદ 14 / 25 Find the odd one column Article headline booklet 15 / 25 મોરથૂથુંનું રાસાયણિક સૂત્ર શું છે ? CuSO4 NH3 . CO2 . NH3 CuSO CuNa 16 / 25 The teacher ordered kamal to leave the room and ------- him to return. forbade refused Stopped challenged 17 / 25 I have an umbrella. This is not ---- mine my self My our 18 / 25 ‘આ કુટેવ તમારે છોડી દેવાની છે ‘- કૃદંત ઓળખાવો વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત 19 / 25 Select the correct option : ‘ A short stay at a place “ travel sojourn Visit holiday 20 / 25 ભારતમાં ગ્રંથલયોના વિકાસ માટે સૌ પ્રથમ પ્રયત્નો કોણે કર્યા હતા ? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશ્વનાથન સયાજી ગાયકવાડ પ્રથમ રંગનાથન 21 / 25 કરિના એ આમિરની ભત્રીજો છે. આમિરની માતા નેહા છે. પ્રિતી એ નેહાની માતા છે. પ્રિતી નો પતિ સર્કિટ છે . હેલન સર્કિટ ની સાસુ છે. તો આમિર એ સર્કિટને શું થશે? દાદા દોહિત્ર પિતા નાના 22 / 25 જો આવતીકાલ પછીના દિવસે રવિવાર હોય તો ગઇકાલના પહેલાના દિવસે કયો વાર હશે ? શુક્રવાર સોમવાર શનિવાર બુધવાર 23 / 25 કોઈ ચોક્કસ સંજ્ઞામાં ALMIRAH ને BNPMWGO એમ લખવામાં આવે છે , તો નીચેનામાંથી કઈ સંજ્ઞાને DNRWLUA તરીકે લખી શકાય ? COSGOLT CLOSGOT TOGCLOS TOGSLC 24 / 25 હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી ? વર્ષ 1978 વર્ષ 1988 વર્ષ 1990 વર્ષ 1992 25 / 25 પાન કાર્ડ નંબર કેટલા ડીજીટ નો હોય છે ? 13 8 10 4 Your score is The average score is 33% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">