MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે February 4, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 26આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 26 0% 0 votes, 0 avg 25 MOCK TEST : 26 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 નીચે દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો “ જાલકા “ પૃથિવી વલ્લભ વૃક્ષ સ્ત્રી કેળવણી જક્ષણી 2 / 20 ઇન્ડિકા પુસ્તક ની રચના કોને કરી ? ફાહીયાન ચંદ્રગુપ્ત મોર્ય મેગસ્થનીઝ વિષ્ણુગુપ્ત 3 / 20 નીચેના માંથી કયા શબ્દો અને તેના અર્થ પૈકી કઈ જોડી ખોટી છે ? સપરમો દહાડો – અશુભ દિવસ પટકૂળ – રેશમી કે ઊચી જાત નું વસ્ત્ર નિષ્કામ – ફળની ઈચ્છા વિનાનું દધિમંથન -દહીં વલોવવાની ક્રિયા 4 / 20 ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથના કર્યા હૈયે વાગ્યા ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશા 5 / 20 રમત ગમત ક્ષેત્રે અર્જુન એવાર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે ? 1964 1962 1961 1963 6 / 20 ટેનિસ માં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? સાનિયા મિર્ઝા મહેશ ભૂપતિ લિએન્ડર પેસ રોહન બોપન્ના 7 / 20 તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા કઈ કલા સાથે સંકળાયેલ હતા ? નાટ્ય એક પણ નહીં સંગીત ચિત્ર 8 / 20 ALUનું પૂરું નામ જણાવો . none of the above Array logic Unit Application Logic Unit Arithmetic Logic Unit 9 / 20 Do not make the poor dog ------- bad food eaten eats Eat to eat 10 / 20 In English -------------- expresses the relationship of the subject to the verb indirect speech voice Tense degree 11 / 20 નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.: પલ્લો પલૂર પ્રણામ પ્રલય પલ્વલ 12 / 20 કિન્નારી એ કોનો કાવ્યસંગ્રહ છે ? નિરંજન ભગત નારાયણ સુર્વે રમેશ પારેખ રાવજી પટેલ 13 / 20 અમૃતદેવીએ કયા વૃક્ષો ના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું ? વડ ખેજરી પીપળો કેવડો 14 / 20 ગઝલકાર મરીઝ નું જન્મસ્થળ જણાવો. ભરૂચ વલસાડ સુરત દાહોદ 15 / 20 તાજેતરમાં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ -2022 માં સુરત શહેર કેટલામાં સ્થાને રહ્યું હતું ? ત્રીજા ચોથા બીજા પ્રથમ 16 / 20 તાજેતરમાં કોને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? લેફ્ટનન્ટ જનરલ બી.એસ. રાજુ જનરલ મનોજ પાંડે નિવૃત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ એકપણ નહીં 17 / 20 મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં કયા કરવામાં આવ્યો છે ? સંઘના ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 18 / 20 નીચે આપેલ અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટા વિકલ્પ શોધો . શિલા -પથ્થર શિલા -ચારિત્ર્યહીન સ્ત્રી સુદીન – ખૂબ નમ્ર સુદિન – શુભ દિવસ 19 / 20 ‘મહાદેવ’ સમાસ ઓળખાવો મધ્યમ પદ લોપી બહુવ્રીહિ કર્મધારય દ્વંદ્વ 20 / 20 ક્રિકેટ માં સૌ પ્રથમ એક દિવસીય વિશ્વ કપ કયા દેશે જીત્યો હતો ? વેસ્ટ ઈન્ડિઝ ઔસ્ટ્રલિયા ઇંગ્લૅન્ડ ભારત Your score is The average score is 34% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">