MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 27

0%
4 votes, 3 avg
290

MOCK TEST : 27

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

2 / 20

He was ------- Napoleon of his age

3 / 20

તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા કઈ કલા સાથે સંકળાયેલ હતા ?

4 / 20

અમૃતદેવીએ કયા વૃક્ષો ના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું ?

5 / 20

નીચે દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો “ જાલકા “

6 / 20

નેવાના પાણી એ હાથ ધોવા – રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો

7 / 20

ક્રિકેટ માં સૌ પ્રથમ એક દિવસીય વિશ્વ કપ કયા દેશે જીત્યો હતો ?

8 / 20

કઈ જોડ ધાર્મિક સ્થળ બાબતે અસંગત છે ?

9 / 20

I had ----------- headache in the morning .

10 / 20

ભારતમાં ગૃહવાપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃતિ શું છે ?

11 / 20

તાલુકા પંચાયત માં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ?

12 / 20

ગુજરાતમાં ધમરોડ ખાતે ભેંસ ની --------- ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે ?

13 / 20

POP(પ્લાસ્ટર ઓફ પેરિસ ) નું અણુસૂત્ર કયું છે ?

14 / 20

પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

15 / 20

Select synonyms of : stubborn

16 / 20

T -20 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 નો યજમાન દેશ કયો હતો ?

17 / 20

પંચાયતી રાજ માળખા માં ત્રિસ્તરીય માળખાને બદલે દ્વિસ્તરિય માળખાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

18 / 20

Do not make the poor dog ------- bad food

19 / 20

નીચેનામાંથી કયું વિધાન સાચું/ સાચા છે તે જણાવો

20 / 20

26 જાન્યુઆરી ,2021 ના રોજ સોમવાર હોય તો 26 ફેબ્રુઆરી 2021 કયો વાર હશે ?

Your score is

The average score is 32%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.