ONLINE DAILY GK : GENERAL KNOWLEDGE QUIZ : 86 જનરલ નોલેજ ક્વિઝ June 25, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-86 Table of Contents Toggle ONLINE DAILY GK જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE DAILY GKઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE DAILY GK જનરલ નોલેજ ક્વિઝ ONLINE DAILY GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE DAILY GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE DAILY GK 0% 3 votes, 3 avg 66 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 86 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 27 ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા? જનરલ બીપિન રાવત એડમિરલ સુનિલ લાંબા જનરલ દલબિરસિંહ સુહાગ જનરલ વિક્રમ સિંહ 2 / 27 ISROનું હેડ ક્વાર્ટર કચા શહેરમાં છે? તિરુવંતપુરમ બેંગાલુરુ અમદાવાદ કોચીન 3 / 27 ૭૧માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની કયા શહેરમાં ઉજવણી થઈ રાજકોટ પાટણ મહેસાણા છોટાઉદેપુર 4 / 27 વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે ૪ ડિસેમ્બર ૨૨ ડિસેમ્બર ૧ માર્ચ ૪ ફેબ્રુઆરી 5 / 27 ઈરમા સંસ્થા કયા શહેરમાં આવેલી છે? નડિયાદ આણંદ પાટણ વડોદરા 6 / 27 ડાંડિયો સામયિક કોણ ચાલવતું હતું? પ્રેમાનંદ ક.મા.મુન્શી નર્મદ ગાંધીજી 7 / 27 દયારામનો અક્ષરદેહના લેખક કોણ છે. નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ ક.મા.મુન્શી 8 / 27 વનસ્પતિઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? બોટની એકપણ નહીં એન્થ્રોપોલીજી ઓર્નીથોલોજી 9 / 27 ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? ૧૨૦ ૨૬ ૧૮૨ ૧૧ 10 / 27 રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ૧૨, જાન્યુઆરી ૧૦,માર્ચ ૧૬, જૂન ૧૦, ૧૭, સપ્ટેમ્બર 11 / 27 તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આઠ અજાયબીમાં કોનો સમાવેશ કરાયો? કુતુબમનાર તાજમેહલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક પણ નહીં 12 / 27 ત્રીજી ખેલો ઈન્ડિયા યુથ ગેમ કયા રાજ્યમાં યોજાઈ હતી? આસામ ત્રિપુરા ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ 13 / 27 થોળ પક્ષી અભયારણ ક્યા જિલ્લામાં છે. ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ મહેસાણા 14 / 27 હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં છે? રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર સુરત 15 / 27 પંચમહાલ જિલ્લાનું વડું મથક કયું છે. મોડાસા રાજપીપળા ગોધરા દાહોદ 16 / 27 વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયા દેશમાં છે? ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલીયા ફ્રાંસ સ્વીટ્ઝલેન્ડ 17 / 27 તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથ મહેસાણા ભાવનગર જૂનાગઢ 18 / 27 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કર્યો ? દાહોદ નવસારી પાટણ મહેસાણા 19 / 27 વિશ્વ પૃથ્વી દિવસ કયારે મનાવવામાં આવે છે ? ૧૬, સપ્ટેમ્બર ૨૧, માર્ચ ૨૩, માર્ચ ૨૨, એપ્રિલ 20 / 27 વર્ષ-૨૦૨૦માં સ્વામી વિવેકાનંદની કેટલામી જન્મજયંતી ઉજવાઈ? ૧૫૪મી ૧૫૨મી ૧૫૯મી ૧૫૭મી 21 / 27 મળેલા જીવ નવલકથાના લેખક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ ગાંધી પન્નાલાલ પટેલ જયભીખ્ખુ 22 / 27 તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો વિશ્વાસ રાહત ભરોસા મદદ 23 / 27 તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા ક્યા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.? સ્ટડી ઈન ગુજરાત સ્ટડી ઈન અમદાવાદ સ્ટડી ઈન હોમ સ્ટડી ઈન સૌરાષ્ટ્ર 24 / 27 લોકસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષ હોય છે. છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ 25 / 27 107 મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ કયાં શહેરમાં યોજાઈ હતી. મુંબઈ નવી દિલ્હી કલકત્તા બેંગાલુરુ 26 / 27 દેશભરમાં ૨૬, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કેટલામો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો ? ૭૩માં ૭૦માં ૭૪માં ૭૧માં 27 / 27 તાજેતરમાં ઉત્તરાર્ધ મહોત્સવ કયા જિલ્લામાં યોજાયો હતો? દાહોદ મહેસાણા પંચમહાલ પાટણ Your score is The average score is 33% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">