Online Test Gk : GENERAL KNOWLEDGE QUIZ : 61 જનરલ નોલેજ ક્વિઝ

online test gk
GENERAL KNOWLEDGE-61

Online Test Gk જનરલ નોલેજ ક્વિઝ 

  • Online Test Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Online Test Gk

0%
2 votes, 2 avg
66

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 61

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 21

‘‘ગોઇટર’’ નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે ?

2 / 21

નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે ?

 

3 / 21

આયના મહેલ ક્યાં આવેલો છે ?

 

4 / 21

પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં નીચેનામાંથી શાની જરૂર ન પડે?

 

5 / 21

‘મધુબની’ કલા કયા રાજ્યની પ્રચલિત કલા શૈલી છે?

 

6 / 21

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે

 

7 / 21

ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ નીચેનામાંથી કયું?

 

8 / 21

જૈનોના પવિત્રધામ પાલીતાણામાં કેટલા દેરાસરો છે ?

 

9 / 21

આઝાદી પછી ભારતના પ્રથમ મંત્રીમંડળમાં વિદેશમંત્રી કોણ હતા?

 

10 / 21

‘‘ધૂંધ ભરી ખીણ’’ કૃતિ માટે નીચેનામાંથી કોને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ અપાયો છે કે જે ગુજરાતી સાહિત્યકાર છે ?

 

11 / 21

જામનગર બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે?

 

12 / 21

હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયુ ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું ?

 

13 / 21

માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘મનોદર્પણ' પહેલ નીચેના કયા અભિયાન અંતર્ગત સંકળાયેલી છે?

 

14 / 21

ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે ?

 

15 / 21

‘‘ગુજરાતનો નાથ’’ કોણે લખી છે ?

 

16 / 21

ચૂંટણી પંચની રચના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઇ અનુસાર કરવામાં આવી છે ?

 

17 / 21

‘ગંગોત્રી નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે ?

 

18 / 21

ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે ?

 

19 / 21

યુરોપા કોનો ઉપગ્રહ છે ?

 

20 / 21

‘હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ વિધાન કોણે કર્યું છે ?

 

21 / 21

ગુજરાતનો ‘પશુમેળો’ નીચેનામાંથી કયો અગત્યનો છે?

 

Your score is

The average score is 40%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.