Online Quiz Gk : GENERAL KNOWLEDGE QUIZ : 60 જનરલ નોલેજ ક્વિઝ

online quiz gk
GENERAL KNOWLEDGE-60

Online Quiz Gk જનરલ નોલેજ ક્વિઝ 

  • Online Quiz Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Quiz Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Online Quiz Gk

0%
2 votes, 5 avg
55

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 60

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

બારડોલી કયા ઉધોગ માટે વધુ જાણીતું છે ?

 

2 / 25

બારડોલી ક્યા ઉધોગ માટે વધુ જાણીતું છે ?

 

3 / 25

‘નમામિ ગંગે પરિયોજના' નીચેના કયા મંત્રાલય દ્વારા ક્રિયાન્વિત કરવામાં આવી છે ?

 

4 / 25

અયોધ્યા મંદિર કઇ નદીના કિનારે આવેલું છે ?

 

5 / 25

કોઇપણ મંત્રી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કોઇ મુદ્દે પસાર થાય, તો?

 

6 / 25

વનસ્પતિના છોડમાં/પર્ણમાં રહેલ લીલો રંગ શાને આભારી છે ?

 

7 / 25

રાજવંત પેલેસ ક્યાં આવેલો છે ?

 

8 / 25

ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી .........

 

9 / 25

આરસપહાણ પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે?

 

10 / 25

કથકલી નૃત્ય કયા રાજ્યમાં વધુ પ્રચલિત છે

 

11 / 25

દૂધધારા ડેરી ક્યાં આવેલી છે ?

 

12 / 25

કુંભમેળો દર કેટલા વર્ષે યોજાય છે ?

 

13 / 25

‘વિશ્વ પર્યાવરણ દિન’ નીચેનામાંથી કઇ તારીખે આવે છે ?

 

14 / 25

બંધારણનો આર્ટિકલ : ૩૫૬ નીચેનામાંથી શેના સાથે જોડાયેલ છે ?

 

15 / 25

કસ્તુરબાની સમાધિ કયા સ્થળે આવેલી છે ?

 

16 / 25

નીચેનામાંથી ભારતના મહિલા નોબેલ પારિતોષિક વિજેતા કોણ ?

 

17 / 25

દાદા સાહેબ ફાળકે એવોર્ડ’’ કયા ક્ષેત્રના ઉત્તમ પ્રદાન માટે અપાય છે?

 

18 / 25

‘‘મેકબેથ’’ કૃત્તિના સર્જક......

 

19 / 25

ફ્લેમિંગો પક્ષીને કયા ગુજરાતી નામે પણ ઓળખવામાં આવે છે?

 

20 / 25

વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવાય છે ?

 

21 / 25

‘એ પેસેજ ટુ ઈન્ડિયા’ પુસ્તક કોણે લખ્યું છે ?

 

22 / 25

‘‘રાણીની વાવ’’ નીચેના પૈકી કયા શહેરમાં આવેલી છે ?

 

23 / 25

ચિત્રવિચિત્રનો મેળો ક્યાં યોજાય છે ?

 

24 / 25

ઉક્તિ પૂર્ણ કરો : " પડી પટોળે ભાત, ફાટે પણ....નહિ.

 

25 / 25

કોઇ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે અન્ય કારણોસર ખાલી પડેલ જગ્યાની જવાબદારીનું વહન કોણ કરશે, જ્યાં સુધી નવા ગવર્નરની નિયુક્તિ ન થાય ?

 

Your score is

The average score is 54%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.