Online Test Of Gk : GENERAL KNOWLEDGE QUIZ : 59 જનરલ નોલેજ ક્વિઝ

online test of gk
GENERAL KNOWLEDGE-59

Online Test Of Gk જનરલ નોલેજ ક્વિઝ 

  • Online Test Of Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Of Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Online Test Of Gk

0%
2 votes, 5 avg
51

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 59

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચેનામાંથી કયું સ્થળ ‘અર્ધ કુંભ' સ્થળ તરીકે ઓળખાતું નથી ?

 

2 / 25

સતી પ્રથાની બંધી કરાવનાર ગવર્નર જનરલ....

 

3 / 25

‘‘પથેર પાંચાલી'' ના દિગ્દર્શક કોણ ?

 

4 / 25

‘‘બૃહત પિંગળ’’ ના લેખક કોણ ?

 

5 / 25

મોરરાજી દેસાઇની સમાધી કયા નામથી જાણીતી છે ?

 

6 / 25

‘‘દક્ષિણની ગંગા’’ તરીકે કઈ નદી ઓળખાય છે ?

7 / 25

‘કુચી પુડી’ નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના

 

8 / 25

ભારતના ઈતિહાસમાં ‘‘રાજાજી’’ નામથી કોણ જાણીતું છે ?

 

9 / 25

પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ ?

 

10 / 25

‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એ કોની કૃતિ છે ?

11 / 25

ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ ?

 

12 / 25

નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે?

 

13 / 25

જુનાગઢની મુકિત માટે આરઝી હકુમતની રચના કરવામાં આવી, તેનું મુખ્યમથક કયું ?

 

14 / 25

આપણા દેશમાં પહેલી અણુભઠ્ઠી ૧૯૫૬માં તૈયાર થઈ, તેનું નામ શું ?

 

15 / 25

કરેગે યા મરેંગે'' એ નારો કયા નેતાએ આપ્યો હતો?

 

16 / 25

પ્રથમ એશિયાડ રમતોત્સવ કયાં ઉજવાયો હતો ?

 

17 / 25

‘શહીદ દિન’ કયારે આવે છે ?

 

18 / 25

નવેમ્બર, ૧૯૬૦માં શરૂ થયેલ STD સેવા પહેલાં કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ ?

 

19 / 25

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ ?

 

20 / 25

‘‘ટોળાં, અવાજ અને ઘોઘાટ’’ એ કોની કૃતિ છે ?

 

21 / 25

ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુકત બન્યું?

 

22 / 25

અણુ શકિત પંચ (Atomic Energy Commis sion) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા ?

 

23 / 25

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ?

 

24 / 25

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ‘પ્રથમ ભારતીય મહિલા’ નું સન્માન મેળવનાર....

 

25 / 25

ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ ?

 

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.