Online Test Of Gk : GENERAL KNOWLEDGE QUIZ : 59 જનરલ નોલેજ ક્વિઝ May 29, 2021May 29, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-59 Table of Contents Toggle Online Test Of Gk જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝOnline Test Of Gkઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. Online Test Of Gk જનરલ નોલેજ ક્વિઝ Online Test Of Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Of Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝOnline Test Of Gk 0% 2 votes, 5 avg 51 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 59 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ ? ડૉ. રાધાકૃષ્ણન ગણેશ વાસુદેવ માવળંકર શ્રી કામરાજ નાદર અનંત શયનમ્ આયગર 2 / 25 પ્રથમ એશિયાડ રમતોત્સવ કયાં ઉજવાયો હતો ? નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ બેંગ્લોર 3 / 25 ગાંધીજીના રાજકીય ગુરુ કોણ ? ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય ટિળક મોતીલાલ નહેરુ આમાંનુ કોઈ નહિ. 4 / 25 ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુકત બન્યું? ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ૧૯૪૭ 5 / 25 જુનાગઢની મુકિત માટે આરઝી હકુમતની રચના કરવામાં આવી, તેનું મુખ્યમથક કયું ? માંગરોળ માણાવદર જૂનાગઢ રાજકોટ 6 / 25 ‘‘બૃહત પિંગળ’’ ના લેખક કોણ ? રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી દર્શક મહાદેવભાઈ દેસાઈ 7 / 25 ‘કુચી પુડી’ નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના સિતારાદેવી મૃણાલિની સારાભાઈ યામિની કૃષ્ણમૂર્તિ મલ્લિકા સારાભાઈ 8 / 25 કરેગે યા મરેંગે'' એ નારો કયા નેતાએ આપ્યો હતો? જવાહરલાલ નહેરુ ગાંધીજી લોકમાન્ય ટિળક સુભાષચંન્દ્ર બોઝ 9 / 25 સતી પ્રથાની બંધી કરાવનાર ગવર્નર જનરલ.... વેલેસ્લી રિપન લોર્ડ ડેલહાઉસી બેંન્ટીક 10 / 25 ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ? હિતેન્દ્ર દેસાઈ શારદાબેન મુખરજી ડો. સરૂપસિંહ મહેંદી નવાઝ જંગ 11 / 25 નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે? આમાંથી કોઈ નહિ. વિધાનસભા રાજ્યસભા લોકસભા 12 / 25 ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ. સચ્ચિદાનંદ સિંહા સરદાર વલ્લભભાઈ પટેલ 13 / 25 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ‘પ્રથમ ભારતીય મહિલા’ નું સન્માન મેળવનાર.... બચેન્દ્રીપાલ લજ્જા ગોસ્વામી હિલેરી સુનિતા વિલિયમ્સ 14 / 25 ‘શહીદ દિન’ કયારે આવે છે ? ૧૫મી ઓગષ્ટ ૧લી મે ૨૬મી જાન્યુઆરી ૩૦મી જાન્યુઆરી 15 / 25 ભારતના ઈતિહાસમાં ‘‘રાજાજી’’ નામથી કોણ જાણીતું છે ? જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રાજગોપાલાચારી ગુલઝારીલાલ નંદા 16 / 25 મોરરાજી દેસાઇની સમાધી કયા નામથી જાણીતી છે ? રાજઘાટ શક્તિસ્થળ અભયઘાટ વિજયઘાટ 17 / 25 નવેમ્બર, ૧૯૬૦માં શરૂ થયેલ STD સેવા પહેલાં કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ ? અમદાવાદ-મુંબઈ ચેન્નાઈ-બેંગ્લોર દિલ્હી-કાનપુર કાનપુર-લખનૌ 18 / 25 ‘‘પથેર પાંચાલી'' ના દિગ્દર્શક કોણ ? શ્યામ બેનેગલ વિજય આનંદ સત્યજીત રે ગુરુદત્ત 19 / 25 અણુ શકિત પંચ (Atomic Energy Commis sion) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા ? ડૉ. જયંત નારલીકર ડૉ. હોમી ભાભા આમાનું કોઈ નહિ. ડૉ. વિક્રમ સારાભાઈ 20 / 25 ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ ? આમાનું કોઈ નહિ. સુકુમાર સેન ગીલ ટી.એન. શેષાન 21 / 25 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એ કોની કૃતિ છે ? અનિલ જોષી જયંત કોઠારી નારાયણ દેસાઇ વર્ષા અડાલજા 22 / 25 ‘‘દક્ષિણની ગંગા’’ તરીકે કઈ નદી ઓળખાય છે ? મહા બ્રહ્મપુત્રા નર્મદા કાવેરી 23 / 25 નીચેનામાંથી કયું સ્થળ ‘અર્ધ કુંભ' સ્થળ તરીકે ઓળખાતું નથી ? ઉજ્જૈન પ્રયાગ નાસિક હરદ્વાર 24 / 25 ‘‘ટોળાં, અવાજ અને ઘોઘાટ’’ એ કોની કૃતિ છે ? સુખદેવ મંગળ પાંડે કુંવરસિંહ રાણી લક્ષ્મીબાઈ 25 / 25 આપણા દેશમાં પહેલી અણુભઠ્ઠી ૧૯૫૬માં તૈયાર થઈ, તેનું નામ શું ? આમાનું કોઈ નહિ. મૃગશીર્ષ પરી અપ્સરા Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">