Quiz GK : GENERAL KNOWLEDGE QUIZ : 64 જનરલ નોલેજ ક્વિઝ June 4, 2021June 3, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-64 Table of Contents Toggle Quiz Gk જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝQuiz Gk Onlineઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. Quiz Gk જનરલ નોલેજ ક્વિઝ Quiz Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Quiz Gk Online ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝQuiz Gk Online 0% 5 votes, 5 avg 77 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 64 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ‘‘જનગણમન'' રાષ્ટ્રગાન કેટલા પદનું છે ? 6 5 4 2 2 / 25 કહો જોઈએ એસ્કોર્બિક એસિડ એ ક્યું વિટામીન છે ? ડી બી એ સી 3 / 25 ધોળકાનું મલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતીક છે? મીનળદેવી યશો વર્મા સિધ્ધરાજ જ્યસિંહ હેમચંદ્રાચાર્ય 4 / 25 નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી કઠણ છે ? તાંબુ હીરો સોનું પ્લેટીનમ 5 / 25 મેકમોહન લાઈન ક્યા બે દેશ વચ્ચે છે ? ભારત-અફઘાનિસ્તાન ભારત-ચીન ભારત-બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાન 6 / 25 નાગપુર ક્યા ફળ માટે વિશેષ પ્રખ્યાત છે ? કેરી સંતરા દ્રાક્ષ કેળાં 7 / 25 કવિ કાલિદાસ ક્યા રાજાના દરબારમાં કવિ હતા ? ચંદ્રગુપ્ત મૌર્ય હર્ષવર્ધન સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય 8 / 25 યોગદર્શનના રચચતા કોણ ? જૈમિની ચરક પતંજલિ વેદ વ્યાસ 9 / 25 સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? અમરેલી જૂનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ 10 / 25 ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત ક્યા વૈજ્ઞાનિકે આપ્યો હતો. લુઈ પાશ્ચર ટૂંક ડાર્વિન જેમ્સ વોટ 11 / 25 ઈકો માર્ક’ એવી ભારતીય વસ્તુઓ પર આપવામાં આવે છે કે જે... ISO સર્ટીફાઈડ હોય પર્યાવરણ માટે સાનુકૂળ હોય જેની કિંમત ઓછી હોય સ્વદેશી હોય 12 / 25 પ્રો. જ્યંત વિષ્ણુ નારલીકરનો સંબંધ નીચેનામાંથી ક્યા વિજ્ઞાન સાથે છે ? પરમાણુ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન 13 / 25 ચિત્રકાર માઈકલ એન્જેલોનું નામ ક્યા દેશ સાથે જોડાયેલું છે ? યુ.એસ.એ. જર્મની ઈંગ્લેન્ડ ઈટાલી 14 / 25 ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે ? કોઈ નહીં રાજ્યસભા, લોકસભા રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ લોકસભા 15 / 25 ‘‘જટાયુ’’ ના લેખક નીચેનામાંથી કોણ ? શ્રી ઉમાશંકર જોષી ત્રિભોવનદાસ લુહાર સિતાશું યશચંદ્ર સુરેશ દલાલ 16 / 25 ફેન્ચ ક્રાંતિ ક્યા વર્ષમાં થઈ હતી ? 1790 1793 1789 1773 17 / 25 ડાયાલિસીસની સારવાર શરીરના ક્યા અંગ સાથે સંબંધિત છે ? કીડની ફેફસાં હૃદય લીવ૨ 18 / 25 નીચેનામાંથી કોણ સંસદની કોઈપણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? સોલીસીટર જનરલ ઉપરાષ્ટ્રપતિ ચીફ જસ્ટિસ એટર્ની જનરલ 19 / 25 પ્રોટીનનો બંધારણીય એકમ ક્યો? વિટામીન કાર્બોદીત એમિનો એસિડ સેલ્યુલોઝ 20 / 25 પ્રોટીનની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે સ્કર્વી ક્વોશિયરકર બેરીબેરી ખનીજસાર 21 / 25 ઉજ્જૈન કઈ નદી પર વસેલું શહેર છે કાવેરી તાપી ક્ષિપ્રા ગંગા 22 / 25 ફળોને પકવવા ક્યા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે? ઈથીલીન બ્યુટેન મિથેન પ્રોપેન 23 / 25 નીચેનામાથી ક્યા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ ‘વાસુકિ’ છે ? સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી ત્રિભોવનદાસ લુહાર 24 / 25 ક્યું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? અલંગ સુરત માંડવી ઓખા 25 / 25 ઈલેકટ્રોન ક્યો વીજભાર ધરાવે છે ? તટસ્થ આમાંનું કોઈ નહિ. ધન ઋણ Your score is The average score is 61% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">