SCIENCE AND TECHNOLOGY
વિજ્ઞાનના પ્રશ્નો
1. નીચેના પૈકી ક્યો હળનો ભાગ નથી ?
ફાલ
હલફાટ
*ઓરણી
જોત
2. ડેન્ગ્યુ વાયરસનું વાહક ક્યું છે ?
માખી
માદા એનોફીલીસ મચ્છર
પ્લાઝોમોડિયમ
*માદા એડિસ મચ્છર
3. નીચે પૈકી ક્યા રેસા સંશ્લેષિત રેસા નથી ?
નાયલોન
*રેશમ
રેયોન
એક્રિલિક
4. રમકડાં, કાંસકો વગેરે બનાવવા નીચેમાંથી શું વપરાય છે ?
સેલ્યુલોઝ
*પીવીસી
બેકેલાઇટ
એક્રેલિક
5. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
નિકલ
*સોડિયમ
તાંબુ
મેગ્નેશિયમ
6. ખોરાકના પેકિંગમાં માટે કઈ ધાતુ ઉપયોગી છે ?
ઝીંક
*એલ્યુમિનિયમ
તાંબુ
કેલ્શિયમ
7. CNG માં મુખ્યધટક ક્યો છે ?
*મિથેન
ઈથેન
બ્યુટેન
પ્રોપેન
8. ઓરડામાં કોલસો સળગાવતો ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?
નાઈટ્રોજન ઓકસાઈડ
*કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
ઑક્સીજન
9. રેડડેટા બુક એટલે ?
વન્ય પ્રાણીઓની નોંધવાની બુક
લાલ કલરની બૂક
પ્રાણીઓના રહેઠાણના ડેટાનો રેકોર્ડ રાખતી બુક
*નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક
10. સરકારે અમલમાં મુકેલે “પ્રોજેક્ટ ટાઈગર’ નો ઉદ્દેશ્ય શો છે ?
વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ
વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ
*વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી
વાઘની વસ્તીનો વધારો અટકાવવો
11. સંજયગાંધી વન્યજીવ અભ્યારણ્ય ક્યાં આવેલું છે ? (A)
રાજસ્થાન
મિઝોરમ
મહારાષ્ટ્ર
*ઉત્તર પ્રદેશ
12. ….એ કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.
*કોષકેન્દ્ર
કોષ દીવાલ
કોષ સ્તર
કોષ રસ
13. શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે ?
પાંચનતંત્ર
શ્વસનતંત્ર
પ્રજનનતંત્ર
*રુધિર પરિવહનતંત્ર
14. કીટકોમાં ક્યુ કીટક જીવતી બાળ સંતતિને જન્મઆપે છે ?
માખી
*વંદો
પતંગિયું
મચ્છર
15. હોકાયંત્ર N-E-W-S માં W શું છે?
દક્ષિણ
પૂર્વ
ઉત્તર
*પશ્ચિમ
16. આંખના સ્વાસ્થ્ય માટે ક્યું વિટામીન જરૂરી છે ?
*A
C
B
D
17. નીચેના પૈકી એકકોષી પ્રાણ ક્યું છે ?
યીસ્ટ
કલેમિકોમોળસ
*યુગ્લિના
અળસિયું
18. નીચેનામાંથી ક્યુ કુદરતી ખાતર નથી ?
છાણિયું ખાતર
લીલો પડવાશ
*યુરિયા
ખોળનું ખાતર
19. નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે ?
*માઈક્રોસ્કોપ
ટેલિસ્કોપ
પેરીસ્કોપ
સ્ટેવોસ્કોપ
20. નીચેનામાંથી ક્યા માદાના શરીરમાં અંત:ફલન થાય છે ?
માછલી
દેડકાં
મરઘી
*સ્ટારફીશ
21. કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્યતમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે ?
ફલન
*કાયાંતરણ
સ્થાપન
કાલિકાસર્જન
22. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે પાણી ફૂટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ક્યા વાયુની હાજરી સૂચવે છે ?
*હાઈડ્રોજન
હિલીયમ
ઓક્સિજન
નાઈટ્રોજન
23. મને ઓળખો : મારો નોન સ્ટીક કૂકવૅરની બનાવટમાં વપરાશ થાય છે.
પોલીએસ્ટર
રેયોન
*ટેફલોન
નાયલોન
24. ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડાલા હોય છે ?
શ્રેણી
બંધ
*સમાંતર
મિશ્ર
25. નીચેનામાંથી ક્યો ઉચ્ચાલનમાં ભાગ નથી,
*અંતર
આધારબિંદુ
પ્રયત્ન બળ
ભાર
26. કઈ પદ્ધતિ નિતારણ પદ્ધતિનો જ પ્રકાર છે ?
*બાષ્પીભવન
ઊર્વપાતન
પૃથક્કરણ
વિભાગીય નિસ્યંદન
27. પૃથ્વી ઉપર 60 ન્યુટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય?
60 N
*10 N
360 N
588 N
28. બે અરીસા વચ્ચે 60નો ખૂણો રાખવાથી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે ?
*5
8
6
7
29. ક્યાં પ્રકારનું પ્રતિબિંબ હંમેશા યતું છે ?
વાસ્તવિક
નાનું
*આભાસી
મોટું
30. નીચેનામાંથી ક્યું સંયોજન નથી ?
ખાંડ
મીઠું
પાણી
*સોનું
31. ડૉક્ટરનું થરમોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે ?
*95 F થી 106 F
0 C થી 110 C
95 થી 106 C
0 થી 110 F
32. ક્યા ગ્રહને સવારનો તારો કહે છે ?
બુધ
*શુક્ર
ગુરૂ
મંગળ
33. ઠંડાપીણાઓમાં ક્યું વાયુ ઓગાળવામાં આવે છે ?
*CO2
CO
O2
N
34. એક પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર ?
*9.46 x 10″ 12 કિમી
9.46 x 10″ 13 કિમી
9.46 x 10″ 11 કિમી
9.46 x 10″ 10 કિમી
35. કુદરતનું પ્રકાશનું ઠંડુ ઉદગમસ્થાન આગિયામાં કયો ઉત્સેચક આવેલો છે ?
*ટાયલિન
ઈન્વર્ટઝ
લ્યુસફરેઝ
ઈરટિસન
36. તરતા પદાર્થનો નિયમ કોણે સોપ્યો હતો ?
*આર્કીમિડિસ
ગેલિલિયો
ન્યુટન
એડિસન
37. વિધુત પ્રવાહને ક્યા એકમમાં માપવામાં આવે છે ?
કુંલબ
વોલ્ટ
*એમ્પીયર
ઓહમ
38. દૂધની ઘનતા માપવા માટે ક્યુ સાપન વપરાય છે ?
હાઈડ્રોમીટર
બેરોમીટર
*લેક્ટોમીટર
વોલ્ટામીટર
39. નીચેનામાંથી ક્યો પદાર્થ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે ?
મીઠાનું દ્રાવણ
*લીંબુનું દ્રાવણ
ધોવાના સોડાનું દ્રાવણ
સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ
40. ધડાકા સાથે સળગતો વાયુ ?
નાઈટ્રોજન
*હાઈડ્રોજન
ઓક્સિજન
હિલિયમ
41. ક્યો પદાર્થ થર્મો પ્લાસ્ટિક નથી ?
પીવીસી
*મેલેમાઈન
પોલિથીન
પોલિરાયરિન
42. બરફનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ અનુક્રમે…. છે.
-4’C, 104’c
*o’C, 100’c
o’C, 100k
20’C, 100’C
43. વલ્કેનાઇઝ્ડ રેબર બનાવવા ક્યો પદાર્થ વપરાય છે ?
એમોનિયમ
*કાર્બન
સલ્ફર
નાઇટ્રોજન
44. નીચેની તટસ્થીકરણની ક્રિયામાં ઉત્પન્ન થતો લાર ક્યો ? 2NAOH + H2SO4 → NahSO4 + 2H40o
NAOH
H2S04
*Na2S04
H20
45. તમારે 10 મિલિલિટર દ્રાવણ માપીને લેવું છે તો ક્યુ સાપન વાપરશો ?
*પીપેટ
ટેસ્ટટ્યુબ
બીકર
ફલસ્ક
46. આપેલ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પૂર્ણ કરો : KOH + HCI KCI +___
H2
KOH
*H20
HCL
47. ક્લોરીન તત્વની ઈલેક્ટ્રોન રચનાની ગોઠવણી કેવી હોય છે ?
2, 2, 8
*2, 8, 7
2, 8, 5
10, 7
48. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી.
એસિડ સ્વાદે ખાટા હોય છે.
તટસ્થીકરણમાં સૂચક તરીકે ફિનૌલ્ફથેલીન વ૫રાય છે.
*કેલ્શિયમક્લોરાઈડ એ બેઈઝ છે
પાણીએ એક સંયોજન છે
49. “વનસ્પતિ પર સંગતિની અસર થાય છે.” તેવી શોધ સૌપ્રથમ ક્યા વૈજ્ઞાનિકે કરી?
વેંકટ રામન
*જગદીશચંદ્ર બોઝ
સુભાષચંદ્ર બોઝ
ડોં. હોમી ભાભા
50. પમી જૂનની ઉજવણી દિવસ તરીકે ઉજવાય છે ?
*વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ વન દિવસ
વિશ્વ પ્રાણી દિવસ
વિશ્વ જળ દિવસ
51. પ્લેગ રોગને દુર કરવાની દવા ‘આયોડન ટરક્લોરાઈડ’નાશોધક વૈજ્ઞાનિક કોણ હતું?
જગદીશચંદ્ર બોઝ
માયાઈ પ્રફુલ્લચંદ્ર
*ત્રિભુવનદાસ ગજજર
શાંતી સ્વરૂપ ભટનાગર
52. સ્વાદુપિંડનો કોષ સમુહ ક્યો અંતસાવ તૈયાર કરે છે.
*ઈન્સ્યુલીન
ટેસ્ટોસ્ટોરેન
ઈસ્ટ્રોજન
થાઈરૌકિસન
53. હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરનાર ખનીજભાર ક્યો ?
કેબ્રિાયમ
*લોહતત્વ
ફોસ્ફરસ
સફર
54. રુધિરના ઘટકોમાં શાનો સમાવેશ થતો નથી ?
૨ક્તકણો
*કણાભકણો
શ્વેતકણો
ત્રાંકન્ન
55. રુધિરના ઘટકોમાં શાનો સમાવેશ થતો નથી ?
૨ક્તકણો
*કણાભ કણો
શ્વેતકણો
ત્રાંકન્ન
56. નીચેના પૈકી ક્યો સજીવ એક કોષ પ્રાણી નથી ?
અમીબા
*વોર્ટીસેલા
યુગ્લિના
57. કોષની કઈ અંગિકા દ્વિધ્રુવીય ત્રાંકનું સર્જન કરે છે ?
રિબોઝોમ્સ
ગોલ્ગીકાય
*તારા કેન્દ્ર
58. ચિકનગુનિયા, ડેંગ્યુ, સ્વાઈનફ્ફ ક્યા સજીવોથી થતા રોગ છે?
પ્રજીવ
બેકટેરિયા
*વાયરસ
ફૂગ
59. હ્રદયરોગના દર્દીના હૃદયની સ્થિતી જણવા કઈ પધ્ધિતીનો ઉપયોગ થાય છે ?
સોનોગ્રાફી
*કાર્ડિયોગ્રામ
રેડિયોઝમી
આઈસીયુ
60. ધ્વનિ કરતા વધારે ગતિ કરતા વિમાનને શું કહે છે ?
સોનિક
ઝેટ વિમાન
રોબર્ટ
*સુપર સોનિક
61. પેરિસ્કોપમાં બે અરિસા વચ્ચે ખૂણો કેટલા માપનો હોય છે ?
40
60′
*45
100
62. કેલિડોસ્કોપમાં ત્રણ અરિસા વચ્ચે ખૂણો કેટલા માપનો હોય છે ?
40
*60
45
100
63. નીચેનમાંથી કોણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવિ શકતું નથી ?
અણું
*પરમાણુ
સંયોજન
તત્વ
64. કાચની બનાવટમાં ક્યો પદાર્થ વપરાય છે ?
કેલ્શિયમ
લોખંડ
*સિલિકા
પથ્થર
65. શરીરના બંધારણીય ઘટક ક્યો છે ?
વિટામીન
*પ્રોટ્રિન
ચરબી
કાર્બોદિત
66. ક્યુ વિટામિન જલદ્રાવ્ય છે ?
E
D
*A
K
67. આપણા દેશમાં સંપૂર્ણ નાબુદ થયેલો રોગ ક્યો છે ?
પોલિયો
*શિતળા
ઓરી
સ્વાઈનફલુ
68. શરીરનું રોગ સામે રક્ષણ કોણ કરે છે ?
ત્રાંકકણો
૨ક્તકણો
કણાભ કણો
*શ્વેતકણો
69. રૂધિરના ગાળણની ક્રિયા કરતું એગ ક્યું છે ?
મૂત્રવાહિની
*મૂત્રપિંડ
એડ્રીનલ ગ્રંથી
સ્વાદુપિંડ
70. પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરવાની બાહ્ય અસરને શું કહે
અવરોધ
દળ
ઘનતા
*બળ
71. આપતિકિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને….કહે છે ?
*વક્રિભૂતકોણ
વિચલનકોણ
આપાતકોણ
નિર્ગમન કોણ
72. શૂન્ય અવકાશમાં પ્ર્કાશનો વેગ ___ છે.
2,00,000 km/Sec
*3,00,000 km/Sec
2,25,000 km/Sec
30,000 km/Sec
73. વિશ્વની કુલ ઊર્જાનો જથ્થો હંમેશા…. હોય છે,
*અચળ
શુન્ય
વધુ
ઓછો
74. ડીગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવા માટે ક્યું સુત્ર વપરાય છે ?
*F = 1.8 C+32
F = 1.8C- 32
F = 18 C + 32
F =9/5 C+ 160
75. WASMO નું પૂરું નામ જણાવો.
*વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન
વેલ્ફર એન્ડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફિસ
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ મોહિસ
વેલફેર એન્ડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફિસ
76. જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને ઠંડુ પાડવાથી મૂળ સ્થિતિમાં આવે તેનો પ્રકાર ઓળખાવો,
બેકેલાઈટ
મેલેમાઈન
*પોલિથીન
બેકેલાઇટ અને મેલેમાઈન બંને
77. માઈક્રોન પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્ર્તિબંધ મૂકવામાં આવેલ છે.
2.0
20
25
*30
78. એન્ડોસ્કોપમાં વપરાતા કાચનો પ્રકાર જણાવો
*ઓપ્ટીકલ ફાઈબર
ગ્લાસવુલ
ટ્ફનગ્લાસ
એકપણ નહિ
79. વિમાન અને કેટલાંક મકાનની કાચની બારીમાં વપરાતો કાચ..
ઓપ્ટીકલ
ગ્લાસવુલ
ટફન ગ્લાસ
*બૂલેટ પ્રૂફ કાચ
80. નિયોપ્રીન રબરનો ઉપયોગ… બનાવવામાં થાય છે,
ઈલેક્ટ્રીક બેલ્ટ
*ટાયર અને ટયૂબ
પાણી છાંટવાની પાઇપ
ટેલિફોન
81. દ્રાવક, દ્રાવ્ય, દ્રાવણ ક્રમ મુજબ વર્ગીકૃત…
*ખાંડ, પાણી, ખાંડનું દ્વાવણ
ખાંડનું દ્રાવણ, ખાંડ, પાણી
પાણી, ખાંડ, ખાંડનું દ્રાવણ
ઉપરથી ઍકપણ નહિ
82. નાના આંતરડાની લંબાઈ…
5મીટર
*7 મીટર
10 મીટર
3 મીટર
83. ત્રાક કણો કઈ ક્રિયા માટે જવાબદાર છે ,
ઓક્સિજનનું વહન કરવા માટે
Co2નું વહન કરવા માટે
*રૂધિર જામી જવાની ક્રિયા માટે
શરીરનો રોગો સામે રક્ષણા
84. હાંડકાના ઘડતર માટે જરૂરીખનીજ ક્ષારનું તત્વ ક્યું છે ?
*કેલ્શિયમ
ફોસ્ફરસ
લોહતત્વ
સલ્ફર
85. ટી.બી. (ક્ષય) ફેલાવતા બેકટેરિયા ક્યાં છે ?
વિઝિયો કેલેરી
સાલ્મોનોલાઈફી
માઈકોબેકટેરિયમલેશ્રી
*માઈક્રોબેકટેરિયમ ટયૂબર ક્યુલોસિસ
86. કોને નિર્જીવ અને સજીવને જોડતી કડી ગણવામાં આવે છે ?
ફુગ
વાઈરસ
વિષાણુ
*વાઇરસ અને વિષાણુ બંને
87. માછલીને દિશા બદલવા ઉપયોગી અંગ ક્યું છે ?
*મીનપક્ષ
ઝાલર
પૂંછડી
ભીંગડા
88. 1 ઘન મીટર = _____ લિટર
100
10,000
*1000
10
89. પદાર્થની ઘનતાને કઈ સંજ્ઞા વડે દશવાય છે.
G
W
*d
N
90. ઊંટની ખૂંધમાં શેનો સંગ્રહ થયેલો હોય છે.
*ચરબી
કાર્બોદિત
પ્રોટીન
વિટામીન