TEST OF GK : GENERAL KNOWLEDGE QUIZ : 67 જનરલ નોલેજ ક્વિઝ June 6, 2021June 6, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-67 Table of Contents Toggle TEST OF GK જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝTEST OF GK આપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. TEST OF GK જનરલ નોલેજ ક્વિઝ TEST OF GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી TEST OF GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝTEST OF GK 0% 5 votes, 3.4 avg 65 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 67 FOR ALL COMPETIITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 22 ‘‘શબરી ધામ’’ મંદિર નીચેનામાંથી કયા જીલ્લામાં આવેલું છે? સાબરકાંઠા વલસાડ ડાંગ સુરત 2 / 22 ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે ? ગુજરાત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ બિહાર 3 / 22 નીચેનામાંથી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ નહોતી થઈ ? મધર ઇન્ડિયા મંથન લગાન સલામ બોમ્બે 4 / 22 ‘‘પદ્મ એવોર્ડ’’ ની જાહેરાત કયારે કરવામાં આવે છે ? સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ૨જી ઓકટોબરે પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ ૧લી મેએ 5 / 22 આશરે ૬૦૦મી.ની ઊંચાઇએથી પડતો કર્ણાટક અને ગોવાની બોર્ડર પર આવેલો પ્રખ્યાત વોટરફોલ્સ કયો ? દૂધસાગર ગેરસપ્પા ડુડમા જોગ 6 / 22 દિલ્હીના પ્રખ્યાત બિરલા મંદિરનું ઉદ્દઘાટન કયા મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું ? મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી 7 / 22 હિમાલયનું ભારતમાં આવેલું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું ? કે-૨ નંદાદેવી માઉન્ટ એવરેસ્ટ કાંચન જંઘા 8 / 22 ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ ? સુધા રંજનદાસ પી. એન. ભગવતી હરિલાલ કણિયા એમ. પતંજલિ શાસ્ત્રી 9 / 22 ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે ? ભાઈકાકા ત્રિભુવનદાસ ગજ્જ૨ માનસિંહ ચૌધરી ત્રિભુવનદાસ પટેલ 10 / 22 ‘‘બૈશાખી’’ એ કયા રાજ્યનો તહેવાર છે ? ઉત્તરાંચલ ઉત્તરપ્રદેશ પંજાબ રાજસ્થાન 11 / 22 નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની નથી ? પંચીકરણ ઓખા હરણ રણયજ્ઞ નળાખ્યાન 12 / 22 રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રીને સોગંદ કોણ લેવડાવે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી સ્પીકર ગર્વનર 13 / 22 નીચેના પૈકી કયા સરોવર(lake)માં ૧૬મી. ઉંચું ભગવાન બુધ્ધનું સ્ટેચ્યૂ આવેલું છે ? હુસેન સાગર દાલ લેક પુષ્કર લેક ચિલ્કા લેક 14 / 22 મધ્યપ્રદેશનો ‘ચિત્રકૂટ ફેસ્ટીવલ’ એ વિષ્ણુ ભગવાનના કયા અવતાર સાથે સવિશેષ સંબંધિત છે ? કલ્કી રામ નૃસિંહ કૃષ્ણ 15 / 22 ‘‘ડોના પાવલા''બીચ કયાં આવેલો છે ? લક્ષદ્રીપ પોંડિચેરી આંદામાન-નિકોબાર ગોવા 16 / 22 પૂજ્ય મોટાનું મૂળનામ શું હતું? ચુનીલાલ ભાવસાર મૂળશંકર રણછોડભાઈ પટેલ હસમુખ ભાવસાર 17 / 22 દાલ સરોવર કયાં આવેલું છે? હિમાચલ પ્રદેશ સિકિકમ પંજાબ જમ્મુ અને કાશ્મીર 18 / 22 આપણે ત્યાં ‘‘ઉત્તરાયણ’’ કે ‘‘મકરસક્રાન્તિ’’ તરીકે પ્રખ્યાત છે, તેવો એક તામિલનાડુનો ઉત્સવ નીચેનામાંથી કયો ? બિહુ પોંગલ ચંબા ઓણમ 19 / 22 પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે ? નવસારી વલસાડ ભરૂચ સુરત 20 / 22 આપણા ગ્રહમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો ? શનિ ગુરુ પૃથ્વી શુક્ર 21 / 22 ‘ધ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એ શેનું પ્રતીક છે ? દેશદાઝ સ્વતંત્રતા શાંતિ ભાઈચારો 22 / 22 ‘વિશ્વ રક્તદાન દિવસ' અથવા તો ‘વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? ૧૧ જૂન ૧૦ જૂન ૧૪ જૂન ૧૮ જૂન Your score is The average score is 53% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">